Book Title: Dharm Tattva Prakash
Author(s): Vijaylakshmansuri
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 5
________________ પથરીપ હોવા છતા જાણે તે અધ બની ગયા હોય તે તે ભાનભૂલ બની જાય છે. તેવી રીતે આ ધર્મતત્તપ્રકાશ નામને પ્રન્થરત્ન વાંચક મહાશયને વાંચતાવેંત જ તન્મય બનાવે તે રસપૂર્ણ છે. એમ પ્રત્યેક નિષ્પક્ષીને કહેવું જ પડશે પૂરુ પાદ વ્યાખ્યાનકાર પ્રસિદ્ધ અને પ્રભાવક વક્તા છે. એમની દેશનાલબ્ધિ કે દેશના અતિશયે વિશ્વને ઉડે બેધ મળવા હાથે રસમુગ્ધ બનાવ્યાના અનેક ઉમદા ઉદાહર વિધિના રંગપંડપમાં રમી રહ્યા છે. આ ગ્રંથરત્ન સાચે જ ચિક અને અત્યંત આકર્ષક છે તેમ જ કાગ્ય શેલિથી લખાયેલ હોવાથી કપ્રિય બનશે એ નિસહ હકીકત છે, પૂટ વ્યાખ્યાનકાર-આકૃતિથી મને મુગ્ધ છે, બુલ અવાજ ભવ્ય વ્યક્તિત્વ અને વર્ણન કરવાની અને ખી વિશિષ્ટ વિશદ શક્તિ ધરાવે છે. વણમાં વિશામતિ અને તપૂર્ણ વચન વિલાસેના પ્રવાહક છે, જ્યાં જ્યાં જ્યારે જ્યારે તેઓશ્રીના વ્યાખ્યાનનું આયોજન થાય છે, ત્યાં ત્યાં માનવ મહેરામણનું તો પૂછવું જ શુ? જાણે સાગર ઉમટયો જોઈ લે. શ્રોતાજને આ વ્યાખ્યાન શ્રવણ કરવામાં તન્મય બની જાય છે એટલું જ નહિ પણ તેમને સારિક અને તારિક ધ મળે છે. આત્મતત્ત્વની પીછાણ થાય છે, ગહન એવા કર્મતત્વજ્ઞાનને સહજમાં હસ્તગત કરે છે અને ધર્મ સુખ બની શ્રેયના મંજુલ ભાગે પ્રયાણ કરી અંતે મુક્ત બને છે, સિદ્ધ બને છે, એટલે આ પુણ્ય પુરુષનાં વ્યાખ્યાનના સંગ્રહરૂપ આ ગ્રન્થરત્ન જનતાને ખૂબ જ બંધ પેદા કરવા સાથે જાગૃતિના સુરો પૂરશે, આત્મદશાનું સત્યભાન કરાવીને મોક્ષસુખના માત્ર અભિલાષી બનાવશે,

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 386