Book Title: Dashvaikalik Sutra
Author(s): Thakarsi Karsanji Shah
Publisher: Shamji Velji Virani

View full book text
Previous | Next

Page 8
________________ તેથી તેના આત્માના કલ્યાણાર્થે શ્રી શય્યભવ સ્વામીએ પૂર્વ શ્રુતમાંથી સંક્ષિપ્ત રૂપે આ દશવૈકાલિક સત્રની રચના કરી અને તેના અધ્યયનથી કનકે સમાધિપૂર્વક છ માસ પૂર્ણ થતાં કાળ કર્યો. ભગવાન મહાવીરના નિર્વાણ પશ્ચાત ૭૫ થી ૯૮ વર્ષના ગાળામાં આ સૂત્રની રચના થઈ છે, કારણ કે યંભવ સ્વામી ભગવાન મહાવીર પછી ૯૮ વર્ષે કાળધર્મ પામ્યા હતા. શાસ્ત્રના ઊંડા અભ્યાસી શ્રીમાન ઠાકરસીભાઇએ આ સૂત્રને સુંદર, સરળ અનુવાદ કરીને સ્વ-પર કલ્યાણનું મહાન કાર્ય કર્યું છે. ચતુર્વિધ સંઘને આ સૂત્ર અત્યંત ઉપયોગી થશે એમાં શંકા નથી. પૂ. સાધુજી અને સાધ્વીજી આનો ખૂબ લાભ લે એવી વિનમ્ર વિનંતી છે.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 350