Book Title: Dashvaikalik Sutra Author(s): Thakarsi Karsanji Shah Publisher: Shamji Velji Virani View full book textPage 6
________________ દશવૈકાલિકસૂત્ર વિષે કિંચિત્ વકતવ્ય (લે. શ્રી ભીખાલાલ ગીરધરલાલ શેઠ-મું બઈ શ્રી વીતરાગ પ્રભુની વાણી રૂપ અમૃતરસ જેમાં અસ્ખલિત નિર્ઝરી રહ્યો છે એવા આગમના અધ્યયનથી મુમુક્ષુ-મે જ્ઞાભિલાષી આત્માએ પ્રમુદ્રિત થાય છે, ચારિત્રમાં નિશ્રળ દઢપણું સોંપાદન કરે છે અને પરમ આલાદ મેળવે છે; કારણ કે સમ્યગદર્શન અને સભ્યજ્ઞાનનું અંતિમ પરિણામ સમ્યક ચારિત્ર જ છે. ચારિત્રના ગૃહસ્થધર્મ અને શ્રમણધમ એવા બે ભેદ છે. તેમાં ગૃહસ્થધમ અર્થાત શ્રમણાપાસક ધમ ઉપાસક દશાંગાદિ સૂત્રામાં વતિ છે. સ`વિરતિ રૂપ શ્રમણધમ નું વર્ગુન આચારાંગ, સૂત્રકૃતાંગ અને દશવૈકાલિક આદિ સૂત્રેામાં કરવામાં આવ્યું છે. આ સત્રની રચના પ્રાયઃ શ્રમણ્ધને અનુલક્ષીને કરવામાં આવી છે. તેમાં દશવૈકાલિક સૂત્રના ઉપદેશ સંક્ષિપ્ત અને સરળ છે, તેથી સુકુમાર તિ પણ તેમાં સહસા સહજ રૂપે પ્રવિષ્ટ થઇ શકે છે, તેથી પ્રસ્તુત દશવૈકાલિક સૂત્ર ચારિત્રના વર્ણનનુ પ્રથમ સૂત્ર છે. આ સૂત્ર ચરણકરણાનુયાગમાં સમાવિષ્ટ થાય છે. પ્રત્યેક મુનિશ્રી અને સાધ્વીજીએ તેનુ વાંચન, મનન અને નિદિધ્યાસન નિયમિત કરવું અતીવ આવશ્યક છે. તદુપરાંત સાધારણ જતા પણ તેના અધ્યયનથી ખેાધિબીજની પ્રાપ્તિ કરે છે અને શ્રમણેાપાસકા જ્ઞાન પ્રાપ્ત કરી આત્મહાર કરી શકે છે.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 350