Book Title: Dashvaikalik Sutra Author(s): Thakarsi Karsanji Shah Publisher: Shamji Velji Virani View full book textPage 5
________________ આવા ગ્રંથા સસ્તી કિંમતે મળી શકે તા તેનેા લાભ સૌ કોઈ વધારે પ્રમાણમાં લીએ અને જૈન જ્ઞાનના પ્રવાહ વધે એ કારણને અંગે અમારા પૂ. પિતાશ્રીની જે ખરા અંતઃકરણની ધગશ અને આકાંક્ષા હતી તેમજ તેએશ્રીની સૂચના હતી તે પ્રમાણે આ ગ્રંથ શ્રી દશવૈકાલિક સૂત્ર, શ્રી જૈન તત્વ પ્રકાશ, મહામંત્ર આરાધના, શ્રુતજ્ઞાન પ્રશ્નોતર અને તત્વ સંગ્રહ, શ્રી. જૈન જ્ઞાનસાગર, બૃહદ જૈન ચેાક સંગ્રહ, શ્રી દČડકાવખેાધ ગ્રંથ, શ્રી ધર્મધ્યાન અને સઝાયમાળા, અતિ મુકત બા. શ્ર. શ્રી વિનાદમુનિનુ જીવન ચરિત્ર ગુજરાતી તથા હિન્દી, શ્રી સિદ્ધિનાં સેાપાન, ભાવનાશતક તથા કમ અને આત્માના સયાગ, શ્રી આચારાંગસૂત્ર પ્રથમ સ્કંધ, શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર પ્રથમ સ્કંધ, શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર બીજો સ્કંધ, શ્રી ભગવતી ઉપ ક્રમ, શ્રી. આધ્યાત્મિક પ્રવચનેા (બા. બ્ર. આધ્યાત્મયાગી પડિત રત્ન સ્વ. શ્રી કેશવલાલજી મહારાજના પ્રવચનેા-શ્રી ઉદાયન મહારાજાને અધિકાર ભાગ પહેલા તથા ખીજો ) આધ્યાત્મ પ્રવચન ( પૂ. શ્રી અમરચંદજી મહારાજ સાહેબના સને ૧૯૬૧ માં કલકત્તા ચાતુર્માસ દરમ્યાન ફરમાવેલા વ્યાખ્યાનના સંગ્રહ) શ્રી પ્રતિક્રમણ સૂત્ર, શ્રી સામાંયિક સૂત્ર જેવાં ધાર્મિક ગ્રંથા અને ધાર્મિ ક ઉપકરણા પડતર કિં મત કરતાં અધી કિંમતે આપીને તેઓશ્રીની ઇચ્છા અને ભાવનાને માન આપ્યાના અમેાને સંપૂર્ણ આનંદ થાય છે. તે સાથે આ ગ્રંથ ની પ્રથમ આવૃત્તિ જૈનધર્મ પ્રેમી સમાજ સમક્ષ સાદર રજુ કરવાના અમને પ્રાપ્ત થયેલા શુભ અવસર બદલ અમારી જાતને અમે કૃતકૃત્ય માનીએ છીએ. લી. આત્મબ દુલભજી શામજી વિરાણીPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 350