Book Title: Dashvaikalik Sutra
Author(s): Thakarsi Karsanji Shah
Publisher: Shamji Velji Virani

View full book text
Previous | Next

Page 3
________________ પ્રકાશક : શ્ર શામજી વેલજી વીરાણી અને શ્રી કડવીબાઈ વીરાણી સ્મારક ટ્રસ્ટ તરફથી દુલ ભજી શામજી વીરાણી ૬ દિવાનપરા, રાજકોટ નકલ : એક હજાર આત્તિ પહેલી. ઇ. સ. ૧૯૭૦ સંવત ૨૦૨૬ વીર સંવત ૨૪૯૬ આભાર—દેશન મુરબ્બી શ્રી ઠાકરસીભાઈ કરસનજી શાહે “ શ્રી દશવૈકાલિક સૂત્ર તૈયાર કરી આપ્યું અને અમેને છાપવાની મંજુરી આપી, તે બદલ અમે તેએશ્રીના આભાર માનીયે છીએ, આ દશવૈકાલિક સૂત્ર છપાવવામાં મહેનત લઈ છપાવી આપવા બદલ તેમજ આ સૂત્રની ૫૦૦ નકલા અગાઉથી ખરીદ કર્યા બદલ અમે। દામનગરનિવાસી રા. રા. જગજીવન ભાઈ રતનશીભાઈ બગડીયાના આભાર માનીયે છીએ. લી. શ્રી શામજી વેલજી વીરાણી અને શ્રી કડવી ખાઈ વીરાણી સ્મારક ટ્રસ્ટ વતી દુલભજી શામજી વીરાણી મુદ્રકઃ એમ. સી. શાહે પોતાના પ્રગતિ પ્રિન્ટીંગ પ્રેસમાં છાપ્યું, ઠે. જમાલપુર દરવાજા બહાર, ક્રાકાકોલાના કારખાના પાસે, અમદાવાદ–૧.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 350