________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેઓ મદદ માંગતા હોય અને જેઓ મદદને પાત્ર પણ હોય તેવા રંક અને ગરીબ છવાને દાન આપવું... તેમની સહાય કરવી.. તેમને મદદ કરવી તેનું નામ અનુકંપા દાન.
જેઓ મરણના ભજથી ત્રાસ પામેલા હોય, તેઓને તે કષ્ટથી બચાવી લેવા .. મૃત્યુના ભયથી ઉગારી લેવા... તેનું નામ અભય દાન.
જેઓ ભૂખથી-તૃષાથી પીડાતા હોય તેમને અનાજપાણી વગેરે આપીને તેમને ઇવન આપવું...તેનું નામ અન્નદાન.
તેમજ જેઓ અશક્ત દાવાથી અન્ય મુશ્કેલીઓથી પીડાતા હોય તેમને અભય સ્થાનમાં મૂકવા અને જે આજીવિકાની તકલીહ્વાના હોય તે તેમને તેમની યોગ્યતા અને કક્ષા પ્રમાણે ધંધે અપાવવો, તે પણ જીવનદાન છે
જગતમાં અમારિને પડહ વગડાવે, ત્રસ અને સ્થાવર જીવોને ત્રાસથીપીડાથી છુટકારો અપાવવો; તે પણ અભયદાન છે.
આવા દાન કરનારે આત્મા... ૧અહંકારથી યુક્ત બનીને દાન આપે. [માયા-કપટથી મુકત બનીને દાન આપે. {૩} યાચક પાસેથી પિતાના ભૌતિક સ્વાર્થની અપેક્ષા રાખ્યા
વિના ન આપે. [૪] ફળની અપેક્ષા વગર દાન આપે.
તે...આવો આત્મા. દેવ-દેવેન્દ્ર અને ચક્રવતપણાન સુખને પામે છે.
www.kobatirth.org
For Private And Personal Use Only