________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir દીન-અનાથ ગરીબ પ્રત્યે અનુકંપાપૂર્વક દાન આપવું જોઈએ. આ રીતે અનાદિ-દાનથી પુણ્ય બધાય છે. આ વ્યવહારનયની વાત છે.
જ્યારે નિશ્ચયનય તો એમ માને છે કે ચોથા નંબરને જે "ભાવે છે તે જ મુખ્ય છે. જે દાતારના મનમાં જેવા પ્રકારનો ભાવ હોય તેવા જ શુભ કે અશુભ ફળની તેને પ્રાપ્તિ થાય છે. આથી ભાવ જ ફળાનું ઉપાદાન-કારણ છે.
આમ વ્યવહારનય સ્થૂલથી બાહ્યપ્રવૃત્તિને ફળનું કારણ માને છે, જ્યારે નિશ્ચયનય મનના ભાવને જ તે તે પ્રકારના ફળનું કારણ માને છે. ભાવની વિચિત્રતા (જુદા જુદાપણું)ના આધારે તે તે ફળોની જવને પ્રાપ્તિ થાય છે. આ નિશ્ચયનયની વિચારધારા છે.
દાનમાં પણ તેને યોગ્ય કાળનું બહુ મૂલ્ય છે..... મહત્ત્વ છે. તે વાત હવે સ્પષ્ટ કરે છે?
कालेऽल्पमपि लाभाय, नाकाले कर्म वह्वपि । वृष्टौ वृद्धिः कणस्यापि, कणकोटिवथाऽन्यथा ॥८॥
અર્થ : ચગ્ય કાળે (સમયે) અ૯પદાન પણ મહાન લાભનું કારણ થાય છે. પરંતુ ચોગ્ય કાળ સિવાય, અર્થાત અકાળે (અગ્ય સમયે ઘણું પણ દાન અપાય તે તે નિરર્થક છે.
રાત્રિના સમયે કે દિવસે પણ ગ્ય સમય વીતી ગયા પછી સાધુ વગેરેને ઘણા આડંબરપૂર્વક અથવા ધણું બધું દાન દેવામાં આવે તે ય તેનો શે અર્થ?” –કાંઈ નહિ.
[૧]
www.kobatirth.org
For Private And Personal Use Only