________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વળી આ રીતે ાન આપવાથી પોતાના શ્રાવકાદિ આચારનું અનુલધન થાય છે. અર્થાત્ તે આચારનું પાલન થાય છે. આધી જ આ દાન સવ સત્તઓને આપનારુ છે. સંસારની સવ સુખ સ'પત્તિઓને તે તે આપે જ છે, પરંતુ આત્માના જ્ઞાન, દર્શન અને ચારિત્રાદિ ગુણાના પણ ક્રમશઃ વિકાસ કરી આપે છે અને પર પરાએ મેાક્ષરૂપી પરમ સમ્પત્તિને પણ આપે છે.
शुभयोगेऽपि यो दोषो द्रव्यतः कोऽपि जायते । कूपज्ञातेन स पुनर्नानिष्टो यतनावतः ॥ ३१ ॥
અર્થ : શુભ એવા પણ દાનાદ્રિકા'માં જે દોષ થાય છે, અર્થાત્ દ્રવ્યહિંસાદ્ધિ થાય છે તે પશુ ફૂપના દૃષ્ટાંતી, મતના (જયણા)વાળા પુરુષને માટે અનિષ્ટરૂપ અનતી નથી. કારણ કે તેનાથી અલ્પ પ્રયાસથી મહાન લાભ થાય છે.
વિવેચન : યોગ્ય પાત્રને દાન આપવાની બુદ્ધિવાળા થવા જે શુભયોગ આચરે છે....અર્થાત્ જે શુભ-ધમ પ્રવૃત્તિ કરે છે... સાધમિકાનું વાસણ કરે છે... દેવ- પૂજા...ગુરુ ભક્તિ .. તી યાંત્રા કે પ્રભાવના વગેરે કાર્યો કરે છે તે તમામમાં અલ્પ કે બહુ આર ભ-સમારંભ તા થાય જ છે. અને તેથી તેમાં દ્રવ્યહિંસા વગેરે દોષ થાય છે.
આમ છતાં તે પુણ્યવાના ખૂબ જ યતનાવ ત હોય છે. શકય એટલા અપૂછવાની હિંસા કેમ થાય ? તેની કાળજી કરનારા અને બહુ સભાળપૂર્વક થવાની જયણા વગેરે
[૫]
www.kobatirth.org
For Private And Personal Use Only