________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવું કાઈ સાહસિક કહે છે... તેનુ તે વ્યાખ્યાન ખરેખર અપૂવ' છે !! તેનું આગમ અને તક કૌશલ્ય પણ અદ્ભુત છે!!!
આ સાહસિકને પ્રત્યુત્તર આપતાં પૂ. ઉપાધ્યાયજી (ચશેાવિજયજી મહારાજ કહે છે કે ભાઈ ! ક્રિયાનુષ્ઠાનમાં જે હિંસાદિ થાય છે. છતાં ત્યાં હિ ંસાના વજનના અભિપ્રાય છે, આથી તેનાથી જન્ય નિજ રા પ્રત્યે, તમે જીવધાતના પરિણામથી અજન્ય વવિરાધના રૂપ પ્રતિબંધકના અભાવને જ હેતુ કહા છે, તો તો; કેવળ વિરાધનામાં પ્રતિબંધકતાને અભાવ થયા અર્થાત્ માત્ર (માત્ર એટલે વિશેષણ વગરની) વિરાધના એ પ્રતિબંધક નથી બનતી પરંતુ જીવબાત પરિણામથી વિશિષ્ટ હેાય ત્યારે જ તે તે જીવવિવિરાધના પ્રતિબંધક બને છે.
અને આમ થતાં વિશેષણાભાવ પ્રયુક્ત (અર્થાત્ જીવધાતપરિણામેાભાવી પ્રયુક્ત) વિશિષ્ટાભાવ (અર્થાત્ વિરાધના ભાવ એ શૃદ્ધ વિશેષ્યનું સ્વરૂપ થયું અને એ રીતે વિશેષ્યા ભાવથી પ્રયુક્ત એવા શુદ્ધ વિશેષણુને પણ સંભવ થયા. અર્થાત વિશેષ્યાભાવ એટલે વિવરાધાના ભાવથી પ્રયુક્ત એવા શુદ્ધ વિશેષણા અર્થાત જીવધાતપરિણામને પણ સભવ થયા.
આ રીતે જેના આત્માંમાં વની વિરાધના (ક્રિયારૂપે) નહિ હોય પર ંતુ જીવ ધાતના પરિણામ હશે તે તે દેવનાં પ્રિય (ભૂખને) તે પરિણામ નિજ રાશના હેતુ બની જશે,
[૫૬]
www.kobatirth.org
For Private And Personal Use Only