________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
R No. E-li474 (B) શ્રી કૈલાસસાગરસૂરિ ફાઉન્ડેશન
પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આયાર્યદેવ શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબની પાવન કારી સ્મૃતિમાં તેમના અંતિમ શિષ્ય મુનિશ્રી સંયમસાગરજીની પ્રેરણાથી " શ્રી કિલાસસાગરસૂરિ ફાઉન્ડેશન”ની સ્થાપના સં. ૨૦૪૩ના જેઠ સુદ ૨ (પૂજ્યશ્રીની બીજી પુણ્યતિથિ)ના દિવસે કરવામાં આવેલ છે. આને મુખ્ય ઉદ્દેશ આર્થિક રીતે કચડાતા આપણું સાધમિકેને સહાયરૂપ થવાનો તથા જ્ઞાનને પ્રચાર કરવાનું છે.
પ. પૂ. ગુરૂદેવ શ્રી કેલાસસાગરસૂરીશ્વરજી મ.સા.ની અંતિમ ઇચછાનુસાર તથા તેમના અસીમ આશીર્વાદથી તેમને અંતિમ શિષ્ય મુનિ સંયમસાગરજી મ.સા.ની સતત પ્રેરણથી જ્ઞાનના પ્રચારરૂપ “સાગર' માસિક ચાલુ કરવા નિર્ણય કરેલ છે.
આ કાર્યમાં આપશ્રીને સાથ અને સહકાર ઉદાર દિલે આપે એજ એકની એક ઈચ્છે છે. જેથી હમે આ કાર્યને સંકલ્પરૂપ આકારનું સ્વરૂપ આપી શકીએ.
લિ.
શ્રી કલાસસાગરસૂરિ ફાઉન્ડેશન
www.kobatirth.org
For Private And Personal Use Only