SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir R No. E-li474 (B) શ્રી કૈલાસસાગરસૂરિ ફાઉન્ડેશન પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આયાર્યદેવ શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબની પાવન કારી સ્મૃતિમાં તેમના અંતિમ શિષ્ય મુનિશ્રી સંયમસાગરજીની પ્રેરણાથી " શ્રી કિલાસસાગરસૂરિ ફાઉન્ડેશન”ની સ્થાપના સં. ૨૦૪૩ના જેઠ સુદ ૨ (પૂજ્યશ્રીની બીજી પુણ્યતિથિ)ના દિવસે કરવામાં આવેલ છે. આને મુખ્ય ઉદ્દેશ આર્થિક રીતે કચડાતા આપણું સાધમિકેને સહાયરૂપ થવાનો તથા જ્ઞાનને પ્રચાર કરવાનું છે. પ. પૂ. ગુરૂદેવ શ્રી કેલાસસાગરસૂરીશ્વરજી મ.સા.ની અંતિમ ઇચછાનુસાર તથા તેમના અસીમ આશીર્વાદથી તેમને અંતિમ શિષ્ય મુનિ સંયમસાગરજી મ.સા.ની સતત પ્રેરણથી જ્ઞાનના પ્રચારરૂપ “સાગર' માસિક ચાલુ કરવા નિર્ણય કરેલ છે. આ કાર્યમાં આપશ્રીને સાથ અને સહકાર ઉદાર દિલે આપે એજ એકની એક ઈચ્છે છે. જેથી હમે આ કાર્યને સંકલ્પરૂપ આકારનું સ્વરૂપ આપી શકીએ. લિ. શ્રી કલાસસાગરસૂરિ ફાઉન્ડેશન www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008556
Book TitleDan Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
Author
PublisherKailassagarsuri Foundation Mumbai
Publication Year
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy