________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરનારા હોય છે. આથી એમને દ્રવ્યહિંસાદિ દોષ હોવા છતાં અનુબંધમાં હિંસાને દેષ લાગતું નથી.
આવાં સાધાર્મિક ભક્તિ આદિ કાર્યોમાં સ્વરૂપથી હિંસાદિ થાય છે.... જયણું ખૂબ પાળવા છતાં પણ તેમાં હિંસાદિ પાપ માત્ર “સ્વરૂપથી સાવધ' છે, અનુબંધથી નહિ અનુબંધથી તો તે નિરવદ્ય છે, અર્થાત્ નિષ્પાપ પ્રવૃત્તિ છે.
તે માટે આગમમાં કૂવાનું દષ્ટાંત આપવામાં આવેલું છે. જેમ કૂવો ખોદનાર માણસ ખોદતી વખતે માટી વગેરેથી મેલે થાય છે, પરંતુ જેવી પાણીની સેર જમીનમાંથી છૂટે છે કે તરત જ તે, તે પાણીની ધારામાં શુદ્ધ બની જાય છે. તેથી કુ ખોદતાં થયેલી તેની મલિનતાને દેવરૂપ ન ગણી શકાય.
તે જ રીતે સાધર્મિક ભક્તિ કે મુનિ ભક્તિ વગેરે કરતાં હિંસાદિ દેવ થાય છે, પરંતુ તેવી ભક્તિ કરતાં જે વિશિષ્ટ ભાવવૃદ્ધિ વગેરે થાય છે. તે ભાવધારામાં હિંસાદિ દષની શુદ્ધિ થઈ જાય છે. આથી ભક્તિ કરનાર આત્મા પાપાનુબંધી પાપરૂપ કર્મને બાંધતા નથી. પણ પુણ્યાનુબંધી પુણ્યકમ ને બાંધે છે અથવા અશુભ કર્મની નિજારો કરે છે. તે માટે આગમમાં કહ્યું છે ? "जा जायमाणस्स भवे, विराटणा सुत्तविहि समग्गस्स । સહોર નગરપા, કાથ વિનોદિનુત્તર છે”
અથ : કોઈ પણ જીવની વિરાધના ન થાય તેવી ભાવનાપૂર્વક અને યતનાપૂર્વક, શાસ્ત્રવિધિ મુજબ
[૫૪]
www.kobatirth.org
For Private And Personal Use Only