Book Title: Dan Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, 
Publisher: Kailassagarsuri Foundation Mumbai

View full book text
Previous | Next

Page 68
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પાત્ર મુખ્યત્વે ત્રણ પ્રકારે છે : (૧) પાંચ મહાબતને ધારણ કરનારા મુનિ ભગવતે તથા - સાધ્વીજી મહારાજે (૨) દેશવિરતિધર શ્રાવકે અને શ્રાવિકાઓ. (૩) સમ્યગ્દશનને ધારણ કરનાર પુણ્યવાને. . આ ત્રણે સુપાત્ર છે. તેથી તેમને ભક્તિ અને બહુમાન પૂર્વક દાન આપવું જોઈએ. આ રીતે પાત્રને ઓળખીનેપિછાણને અપાયેલું દાન મહાન ફળને આપનારું થાય છે. આ સિવાયનાને અર્થાત્ અનુકંપાદિને પાત્ર હોય તેવાઓને દાબુદ્ધિથી દાન કરવું જોઈએ. एतेषां दानमेतत्स्थगुणानामनुमोदनात् । औचित्यानतिवृत्या च सर्वसम्पत्करं मतम् ॥३०॥ અથ : આ રીતે આ આમાઓને (મુનિ વગેરેને) કરાતું દાન, એમનામાં રહેલા ગુણેના અનુમોદન રૂપ છે. આમ ગુણોનું અનુમંદન હેવાથી અને ઔચિત્યનું પણ પાલન થતું હોવાથી તે દાન સર્વ સમ્પત્તિઓને આપનારું થાય છે. વિવેચન : જેઓ પરમાત્મા શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા પ્રમાણે, સ યમને પાળનારા છે તે મુનિવરેને તથા સાધ્વીજી એને, તથા શ્રાવકે અને શ્રાવિકાઓને તથા સમ્યગ્દષ્ટિ આભાઓને કરવામાં આવતુ દાન, તે તે પુણ્યામાઓમાં રહેલા ગુણની અમેદના-સ્વરૂપ છે. અર્થાત તેમને દાન દૈવાથી તેમનામાં રહેલા ગુણોનું અનુદન થાય છે. કેમ કે તેમને આપવામાં આવતું દાન ભક્તિપૂર્વકનું હોય છે. [૫] ; www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80