Book Title: Dan Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, 
Publisher: Kailassagarsuri Foundation Mumbai

View full book text
Previous | Next

Page 50
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir કે આથી જ શાસ્ત્રના અથને જરાય ખાધ આવતા નથી. અરણુ કે તે પુણ્યબ ધ નિજ રાના પ્રતિબંધક (નિજ રાને અટકાવનારા) ન હાવાથી અહીં કોઈ દ્વેષ આવતા નથી. અર્થાત્ તે અનુક ંપાદિ દાનધમાં દોષનું કારણુ બનતા નથી. વિશેષમાં જણાવે છે કે... r भोगातिरपि नैतस्मादभोग परिणामतः । मन्त्रितं श्रद्धया पुंसां जलमप्यमृतायते ॥१८॥ અર્થ : અપવાદરૂપે આચરાયેલા તે અનુક’પાઢિ જ્ઞાનરૂપ ધર્માનુષ્ઠાના પણુ, વિષયભાગના અધ્યવસાય (પરિણામ) ન હોવાથી ભેગની પ્રાપ્તિના હેતુ અનતા નથી. જેમ કે મન્ત્રથી પવિત્ર કરાયેલું પાણી પણ શ્રદ્ધાપુર્વક પાન કરતાં અમૃતરૂપે પરિણમે છે. વિવેચન : અનુકંપાદ્દિ પુણ્યનાં કાર્યો પશુ સધળા આત્માઓને એકસરખી રીતે વિષયભેગાની પ્રાપ્તિના કારણરૂપ બનતાં નથી. જે આત્માઓ વિષયભાગની ઇચ્છાવાળા છે તેવા આત્માઓને તેવા પુણ્યના બંધ સભવે છે. પણ જે ત્યાગી છે, નાની છે અને ભાવદ્યાના ઋણુકાર પશુ છે, સંસારના સધળા જીવને દુ:ખામાંથી અને પાપમાંથી મુક્ત ફરવાની ઇચ્છાવાળા છે, તેવા મહાનુભાવે ભાગસુખાને મેળવવાના પરિણામવાળા નથી. તેથી તેમનાં ધર્માનુષ્ઠાના વિષયાદિ ભાગ માટે નિમિત્ત કારણ કે ઉપાદાન કારણુ ભનતાં નથી. પરંતુ પ્રાય: નિજ રામાં જ હેતુરૂપ અવે છે. [૪] www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80