Book Title: Dan Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, 
Publisher: Kailassagarsuri Foundation Mumbai

View full book text
Previous | Next

Page 65
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir અને કોઈ પણ જાતના કારણ વગર, આધાકમાં વાપરે તે તેને અવશ્ય કમબંધ થાય છે. હા... જે સ્વરૂપથી જ અસાવધ છે, અર્થાત્ નિષ્ટ છે. અર્થાત્ સાધુ માટે બનાવેલી દેવિત ભિક્ષા નથી તેના વિષયમાં ભજના” જણાવવાનું કેઈ પ્રજન જ નથી. ' અર્થાત જે ગૃહસ્થ પિતાના માટે બનાવેલ છે તેવું નિર્દોષ અન્ન સાધુને વહેરાવવાથી “ભજના” (વિકપની કઈ જરૂર જ રહેતી નથી. એવું અન્ન વહેરાવવાથી તે દાતાર (શ્રાવક) અને ગ્રાહક (સાધુ) બનેને લાભ જ, થાય છે. હવે અસંયતિને ગુરુ-બુદ્ધિથી દેતા કમબંધ થાય તે વાત જણાવે છે : शुद्धं वा यदशुद्धं वाऽसंयताय प्रदीयते । गुरुत्वबुद्धया तत्कर्मबन्धकृन्नानुकंपया ॥२७॥ અર્થ : શુદ્ધ અથવા અશુદ્ધ એવું દાન (અન વગેરેનું દાન) અસંયતને જે દેવાય, તેમાં જે ગુરુ પણાની બુદ્ધિ હોય તે કર્મબંધ થાય છે. અનુકંપા બુદ્ધિથી અપાય તે નહિ - વિવેચનઃ અસંયતિ અર્થાત જેઓ શુદ્ધ સાધ્વાચારના. પાલક નથી તેવા પાસત્યા વગેરેને શુદ્ધ અર્થાત આધાકમાં, વગેર ન હોય તેવી દેષરહિત ભિક્ષા અપાય અથવા અશુદ્ધ અર્થત આધાકમ આદિ દેલવાળી ભિક્ષા અપાય અને તેમાં વળી ગુરુપણુની બુદ્ધિ હેય તે હેષ લાગે.. (૪૯). www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80