________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને કોઈ પણ જાતના કારણ વગર, આધાકમાં વાપરે તે તેને અવશ્ય કમબંધ થાય છે.
હા... જે સ્વરૂપથી જ અસાવધ છે, અર્થાત્ નિષ્ટ છે. અર્થાત્ સાધુ માટે બનાવેલી દેવિત ભિક્ષા નથી તેના વિષયમાં ભજના” જણાવવાનું કેઈ પ્રજન જ નથી. ' અર્થાત જે ગૃહસ્થ પિતાના માટે બનાવેલ છે તેવું નિર્દોષ અન્ન સાધુને વહેરાવવાથી “ભજના” (વિકપની કઈ જરૂર જ રહેતી નથી. એવું અન્ન વહેરાવવાથી તે દાતાર (શ્રાવક) અને ગ્રાહક (સાધુ) બનેને લાભ જ, થાય છે.
હવે અસંયતિને ગુરુ-બુદ્ધિથી દેતા કમબંધ થાય તે વાત જણાવે છે :
शुद्धं वा यदशुद्धं वाऽसंयताय प्रदीयते । गुरुत्वबुद्धया तत्कर्मबन्धकृन्नानुकंपया ॥२७॥
અર્થ : શુદ્ધ અથવા અશુદ્ધ એવું દાન (અન વગેરેનું દાન) અસંયતને જે દેવાય, તેમાં જે ગુરુ પણાની બુદ્ધિ હોય તે કર્મબંધ થાય છે. અનુકંપા
બુદ્ધિથી અપાય તે નહિ - વિવેચનઃ અસંયતિ અર્થાત જેઓ શુદ્ધ સાધ્વાચારના. પાલક નથી તેવા પાસત્યા વગેરેને શુદ્ધ અર્થાત આધાકમાં, વગેર ન હોય તેવી દેષરહિત ભિક્ષા અપાય અથવા અશુદ્ધ અર્થત આધાકમ આદિ દેલવાળી ભિક્ષા અપાય અને તેમાં વળી ગુરુપણુની બુદ્ધિ હેય તે હેષ લાગે..
(૪૯).
www.kobatirth.org
For Private And Personal Use Only