________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમ બને અપવાદ-માગે, વિશિષ્ટ કારણે આધાકમી* ભિક્ષાદિ વાપરવા છતાં પાપબંધ કરતા નથી. એટલું જ નહિ વિશિષ્ટ કક્ષાના લાભને પામે છે.
પરંતુ જે યોગ્ય પાત્ર (સુપાત્ર) ન હોય, અને ખાસ કારણ પણ ન હોય તે તેવું અશુદ્ધ દાન દેનાર અને લેનાર, બંનેને લાભ થતો નથી. પણ દોષ જ લાગે છે.
- આ રીતે સંયત (શુદ્ધ સંયમી) સાધુને પણ અશુદ્ધ દાન (આધાકમ* આહારાદિનું દાન) આપવાથી ફળના વિષ્યમાં ભજના (વિકપ ભલે માને. કારણ કે દાતારને બહુતર નિજરો થાય છે અને અલ્પતર (અતિ ડે) પાપને બંધ થાય છે, એમ ભગવતીમાં જણાવેલ છે. પરંતુ અપવાદ માગે પણ અશુદ્ધ આહારાદિનું દાન ભાવની શુદ્ધિપૂર્વક કરવાથી ફળને અવિશેષ શી રીતે અર્થાત્ શુદ્ધ ભાવને પૂર્વક સંયમીને અશુદ્ધદાન આપવાથી વિશિષ્ટ લાભ થાય. છે એ વાત શી રીતે ઘટે?
એના ઉત્તરરૂપે જણાવે છે કે.. अथवा यो गृही मुग्धो लुब्धक ज्ञातभावितः । तस्य तस्वल्पबन्धाय बहुनि रणाय च ॥२४॥
અર્થ : અથવા બીજી દષ્ટિએ વિચારતાં) જે કે ભેળે સદ્ગૃહસ્થ, મૃગ (હરણ)ને વિષે લુબ્ધની જેમ દાન આપે છે તે અતિઅલ્પ કર્મબંધનું કારણ બને છે અને બહુ કર્મનિજર કરાવનાર બને છે.
www.kobatirth.org
For Private And Personal Use Only