Book Title: Dan Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, 
Publisher: Kailassagarsuri Foundation Mumbai

View full book text
Previous | Next

Page 57
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. અને પાપાનુબંધી પાપ બંધાતું નથી. તેમ જ જૂના બંધાયેલા પાપ દૂર થાય છે. વિવેચન : જેમણે સઘળા પાપ-વ્યાપારનો ત્યાગ કરેલ છે તેવા સુપાત્રને અર્થાત સાધુ-સાદ ઓને ઉત્તમ દાન કરવું જોઈએ. સમ્યજ્ઞાનના પ્રભાવે સઘળા પાપાદિને યથાસ્વરૂપે જાણીને તેને પચ્ચખાણ કરવાપૂર્વક જેમણે યોગ કરેલો છે, તે આ માટે સુપાત્ર છે. તેવા સુપાત્રરૂપ સાધુ સાધ્વીજીઓને અત્યંત આદર અને ભક્તિપૂર્વક જે નિર્દોષ (તેમના માટે ખાસ નહી બનાવેલ આહાર વગેરેનું દાન કરવામાં આવે છે, તેનાથી પુણ્યાનુબંધી પુણ્ય-કર્મ બંધાય છે. પરંતુ આવું દાન પાપની પ્રાપ્તિમાં કારણભૂત બનતું નથી. પાપાનુબંધી પાપ પણ તેનાથી બંધાતું નથી. એટલું જ નહિ, પરંતુ પૂર્વના જન્મમાં બાંધેલાં પાપકર્મોથી પણ આત્માને મુક્ત કરે છે. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે.. " इत्थं च पापनिवृत्तौ प्रमाणभंगा प्रयोजकपुण्येन મોક્ષગતિ મવતિ | - અથ : આ પ્રમાણે સપાત્રમાં ભક્તિ-બહુમાન પૂર્વક દાન આપવાથી, પૂર્વકાલીન અનેક પાપ દૂર થાય છે. અને મિથ્યાત્વાદિ કમબંધના હેતુ એ તથા કષા વગેરે પણ નિવૃત્ત થાય છે. તેનાથી મોક્ષમાર્ગના પ્રયાણમાં ભ ગ કરાવનારા અશુભ કર્મોને પણ અભાવ થાય છે. અને સમ્યગ્દર્શન, જ્ઞાન અને [૪૧] www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80