________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેચન
: અથવા ’’ શબ્દથી અહીં બીજો વિકલ્પ દર્શાવે છે. અર્થાત ખીજી દાષ્ટએ વિચાર કરતાં એમ જણાય છે કે કોઈ ભાળેા સદ્ગૃહસ્થ જેણે શાસ્ત્રના અર્થíને રહસ્યાતે સારી રીતે જાણ્યા નથી તેવા આત્મા, પારમાર્થિક જ્ઞાનના અભાવે, ” સાધુઓને શ્રાવકોએ કોઈ પણુ રીતે દાન આવુ જોઈએ. ગમે તે રીતે, બિન કે નિર્દોષની બહુ પ'ચાતમાં પડયા વગર અન્નવસ્ત્રાદિ વહેારાવવા તે યેાગ્ય જ છે.” આવી પાસદ્ઘાએએ દર્શાવેલી વાતાથી ભાાંવન થઈ તે હારાવે છે.
r
મૃગલાંઓને પકડવા માટે જેવી રીતે તેના શિકારીએ જાળ બિછાવે છે, ત્યારે તે મૃગલાંઓને પકડવા માટે ચેન કેન પ્રકારેણુ ઉપાય અજમાવે છે, તેમાં કયા ઉપાય અજમાવવા અથવા કેવા ઉપાય યોજવા તેના વિચાર લુબ્ધકો (હરણના લાલચુપેા)ને હાતા નથી; તેમ પુણ્યના રસિયા શ્રાવકાને કેવા પ્રકારના દાનથી મને લાભ થશે તે વાતથી અજાણુ, બાળા શ્રાવકો ગમે તે રીતે સાધુઓને વહેારાવે છે.
કારણ કે કેટલાક પાસસ્થાઓએ (આચારમાં શિથિલ સાધુઓએ) તેમને એવું શિખવાડી દીધુ હાય છે કે “ ગમે તે રીતે સાધુઓને દાન આપવું જોઈએ. તેમાં ઘણેા લાભ થાય છે.’” આમ ભેાળવાઈ ગયેલા ભરિક શ્રાવકે સંયમધારી સાધુએ તે અશુદ્ધ અર્થાત્ આધાકની આહારાદિનું દાન કરે છે તેા પણ તે ભોળા હોવાના કારણે અર્થાત્ તેમને શાસ્ત્ર-મર્યાદાનું જ્ઞાન નહિ હોવાથી અતિ અ૫ કમબધ થાય છે અને વધારે કમનિર્જરા થાય છે.
[૪૪]
www.kobatirth.org
For Private And Personal Use Only