Book Title: Dan Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, 
Publisher: Kailassagarsuri Foundation Mumbai

View full book text
Previous | Next

Page 48
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી હરિભદ્રસુરીશ્વરજી મહારાજા કહે છે કે : “હુ રૂપ અવસર્ચ કરોડના કુતઃ થર્ ” આ ભવ-સંસાર દેવ-મનુષ્યમાં સુખ રૂપ હોય તે પણ, જન્મ-જરા-મરણ અને વ્યાધિ વગેરે દુઃખનું કારણ છે. તેને અક્ષય (મોક્ષ) સુખના થી આત્મા એ શી રીતે ઈછે ? આથી પુણ્યના કારણરૂપ અનુકંપાને સાધુએ શી રીતે આચરે ? વળી બીજો એક સિદ્ધાન્ત એ છે કે, “પુષ્યupપક્ષપાટુ મોક્ષ:” પુણ્ય અને પાપ અર્થાત્ ધર્મ અને અધર્મ આ સર્વને ક્ષય થાય તો જ મેક્ષ (મુક્તિ) થાય છે. તેથી એકમાત્ર મેક્ષના જ અભિલાષી સાધુએ પુણ્ય બંધના કારણરૂપ અનુકંપા-દાનને કેવી રીતે કરે? અર્થાત આ રીતે અનુકશ્માદિ દાન કરવું તે સાધુઓને માટે અનિષ્ટ રૂ૫ છે, અનિચ્છનીય છે. હવે ઉત્તરપલ (સિદ્ધાન્તપક્ષ) ઉપર્યુક્ત શંકાનું સમાધાન કરે છે ? नवं यत्पुण्यबन्धोऽपि धर्महेतुः शुभोदयः । वहनेह्यं विनाश्येव, नश्वरत्वात्स्वतो मतः ॥१७॥ અર્થ : તમે જે પૂર્વે કહ્યું કે અનુકંપાદિ અનિષ્ટરૂપ છે તે વાત બરાબર નથી. કારણ કે શુભ ઉદયવાળે પણ જે પુણ્યબ ઘ છે તે ધર્મને જ હેતુ છે. જેમ અગ્નિ દહન કરવા એગ્ય પદાર્થને બાળીને સ્વયં શાંત થઈ જાય છે તેમજ અહી પણ સમજવું. ૩૨ www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80