Book Title: Dan Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, 
Publisher: Kailassagarsuri Foundation Mumbai

View full book text
Previous | Next

Page 46
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir યોગશાસ્ત્રમાં પૂ. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યજી મહારાજા જણાવે છે કે : दीनेष्वार्तेषु भीतेषु, याचमानेषु जीवितम् । प्रतिकारपरा बुद्धिः, कारुण्यमभिधीयते ।। અથ: દીન, રેગાદિથી પીડિત, ભયભીત બનેલા અને જીવનની ભીખ માંગતાં જીવાત્માઓ ઉપર, તેનાં દુઃખાને દૂર કરવાની પ્રવૃત્તિપૂર્વકની જે બુદ્ધિ તેને “કારણ્ય' કહેવાય છે. આવી કરુણ તે સધળા સાધુ-શ્રાવકે બધાયને હોય જ. તેથી જે તે ગરીબ વગેરેનાં દુઃખોને દૂર કરવાને પ્રયત્ન ન કરાય તે શાસ્ત્રાણાને બાધ થાય. જેમ આત્માની ઉન્નતિના અભિલાષાએ રાગ-દ્વેષ ઉપર વિજય મેળવવા જોઈએ. તેમ ક્તી શક્તિને ગે પવવી તે પણ ચારિત્રગુણનું વિરોધી કાય છે. અર્થાત્ ચારિત્રને હાનિ પહોંચાડનાર છે. આગમ જણાવે છે કે : अणिगूहअ बलवोरिओ, परक्कमइ जो जउत्तमाउत्तो । जुजई अ जहाथाम, नायव्वो वीरिआयारो ॥ અર્થ : શ્રીજિનેશ્વરદેવનો ભક્ત પિતાના વીર્યશક્તિનો ઉપયોગ કરવાનો અવસર આવે તો તેને શુપાવે નહિ. પ્રભુનું પૂજન, જ્ઞાન-દયાન, સાધુશ્રાવકોની ભક્તિ, દાનાદિનું આચરણ, દાન, શિયળ, તપ વગેરે ધમમાં પિતાની વીય–શક્તિને ન રોપવે, પણ શક્તિ મુજબ ઉધમવંત થાય, પર થતી પીડાને દૂર કરે તેને વીર્યાચાર સફળ બને. [૩૦]. , અથ": થી શક્તિ www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80