Book Title: Dan Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, 
Publisher: Kailassagarsuri Foundation Mumbai

View full book text
Previous | Next

Page 42
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir બીજા સત્ર દ્વારા સમાધાન કરતાં કહે છે: ये तु दानं प्रशंसन्तोत्यादिसूत्रेऽपि संगतः । વિજય વિષયો મૃ, રામ વિતા અથ: “જેઓ દાનની પ્રશંસા કરે છે” તેવાં સૂત્ર હોવા છતાં, જીની દશા-ભેદને વિચાર બાજુએ રાખીને બુદ્ધિમાન પુરુષે સંગત=ગ્ય વિષયને વિચારવું જોઈએ. વિવેચન : જે દર્શનકારે દાનની પ્રશંસા કરે છે; તેને ઉત્તર આપતાં આપણું સૂત્રકારે કહે છેઃ "जे उ दागं पसंसति, वह मिच्छंति पाणिणं । जे अणं पडिसेहंति, वित्तिच्छे करंति ते ॥१॥" અર્થ : જે દર્શનકારો દાનની પ્રશંસા કરે છે; અને સાથે સાથે પ્રાણીઓનો વધ પણ ઈ છે છે. જેઓ અન્યને દાન આપવાનો નિષેધ કરે છે. તેઓ ખરેખર તે પિતાની વૃત્તિ (આજીવિકા)નો જ છેદ કરે છે. આ પ્રકારના સૂત્રકારનું સૂત્ર હોવા છતાં જેની દશા (કક્ષા) ભેદને છોડીને સંગતાયુક્ત એવો વિષય બુદ્ધિમાને વિચારવું જોઈએ. શદાર્થ માત્રને ન પકડવો જોઈએ. સ્થૂલ પદાર્થમાત્રમાં મૂઢતાથી વિચાર કરવો ન જોઈએ. કારણ તે સૂત્રમાં જે ઉપાદાન (નિરૂપણ) છે તે અપુષ્ટાલંબનને વિક્ય છે. અર્થાત જે અનુકંપા કરતાં કોઈ વિશિષ્ટ (પુષ્ટ=પ્રબળ) [૨૬] www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80