Book Title: Dan Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, 
Publisher: Kailassagarsuri Foundation Mumbai

View full book text
Previous | Next

Page 41
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir આ આગમ-વચન સાથે ઉપયુક્ત કથનને વિરોધ આવે છે. આના ઉત્તરરૂપે ગુરુ જણાવે છે: वैयावृत्त्ये गृहस्थानां, निषेधः श्रूयते तु यः । स औत्सर्गिकतां बिभन्नतस्पार्थस्य बाधकः ।।१२।। અર્થ : સાધુ ગૃહસ્થનું વૈયાવૃત્ય (સેવા-ભક્તિ) ન કરે-આ જે નિષેધ આગમમાં સ ભળાય છે તે ઉત્સગરૂપ છે, મુખ્ય-માર્ગ છે. તેથી આ અને તે બાધક નથી. કારણ કે આ માર્ગ આપવાદિક છે. વિવેચન : સધળા આરંભ-સમારંભને ત્યાગ કરીને અણગાર બનેલા પંચ મહાવ્રતધારી મુનિવરને, ઘરબારી એવા ગૃહસ્થને સત્કાર, સેવા, વૈયાવૃત્ય કે દાન, ભક્તિપૂર્વક કે અનુકંપાપૂર્વક કરવાને નિષેધ છે. “ળિો વેવાર્ષિ જ ” આ આગમિક પાઠનો જે નિષેધ કરે છે, તે ઉત્સ–માગ છે ઉત્સગ–માર્ગ એટલે રાજમાર્ગ-મુખ્ય માગ. સામાન્ય નિયમ પ્રમાણે ઉપર જણાવેલું વિધાન બરાબર જ છે. છતાં પણ વિશિષ્ટ કારણે અપવાદ-માગને આશરો મહાપુરુષો પણ લે છે. તથા પ્રકારના કવ્ય, ક્ષેત્ર, કાળ અને જીવવિશેષના પરિણામને નજરમાં રાખીને, વિશિષ્ટ લાભ-હાનિને વિચાર કરીને, ઉત્સગ–માર્ગને અમુક સમયે બાજુ પર રાખીને અપવાદ-માર્ગને સ્વીકારી શકાય. અપવાદ-માગ ઉત્સર્ગ–માગને બાધક બને; પરંતુ ઉત્સર્ગ-માર્ગ અપવાદ-માગને બાધક ન બને. [૨૫] www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80