Book Title: Dan Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, 
Publisher: Kailassagarsuri Foundation Mumbai

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ભક્તિ અને અનુકંપાને ભેદ હવે જણાવે છે : तवाद्या दुःखोनां दुःखोदिधीर्षाल्पासुखश्रमात् । पृथिव्यादौ जिनार्चादौ यथा तदनुकंपिनाम् ॥३॥ અર્થ : અનુકંપા અને ભક્તિ, આમાં પ્રથમ જે અનુકંપા છે... તે દુઃખી એને દુઃખમાંથી મુક્ત કરવાની ઈચ્છારૂપ છે, અને તે પૃથ્વી, પાણી વગેરેના જી પ્રત્યે હોય છે, આ અનુકંપા અલ્પ પ્રયાસ (મહેનત)થી સાધ્ય છે, અને બીજી ભક્તિ છે તે તીર્થકર જિનેશ્વરદેવના વિષયમાં થાય છે. વિવેચન : દાનની પ્રવૃત્તિમાં મુખ્યત્વે બે ભાવના થાય છે. [૧] ભક્તિ અને રિ? અનુકWા. આ બેમાં પ્રથમ કર્તવ્યરૂપ અનુકંપે છે. જે જો સંસારમાં જન્મ, મરણ આધિ, વ્યાવિ (રોગ), ઉપાધિ વગેરેથી પીડાતા હોય, તેઓને દુખમાંથી મુક્ત કરવાની અને સુખી બનાવવાની ઇચ્છા તે અનુકંપા છે.. આ અનુકંપા એશ્વપ્રયાસથી અર્થાત્ ડી મહેનતથી સિદ્ધ થાય છે. - જેમનામાં અતિ બળવાન પાપક છે; તેમને તેવા જીવોને પાપના ઉદયે જન્મ-મરણ આધિ, વ્યાધિ, ઉપાધિ, મૂકપણુ, આંધળાપણું, લંગડાપણું- તીવ્ર પરાધીનતા વગેરે અનેક દુખે મનુષ્યપણુમાં ભોગવવાં પડે છે. ' તિયચના ભવમાં શિકારીઓ દ્વારા છેદન-ભેદન, તાડન-મારણ, તાપ-તૃપા, ભૂખ વગેરે અનેક પ્રકારની પીડાએથી પીડાવું પડે છે. માનવભર કરતાં અનેકગણી પીડાઓ તિય ચભવમાં સહવી પડે છે. આ www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80