________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહીં જે વિપરીત' કહ્યું છે, તેના અથ' છે : જે ધ્યાને પ!ત્ર છે તથા જે મિથ્યાદષ્ટિ છે, તેના પ્રત્યે ભક્તિ દાખવવામાં આવે અને જે સાધુ-શ્રાવક વગેરે છે તેના પ્રત્યે દયા (અનુક ંપા) કરવામાં આવે તેનાથી મિથ્યાત્વરૂપ, કલિ ંગી— સત્કાર અને સાધમિકના અસકારરૂપ અતિચાર લાગે છે. તેથી જે સુપાત્ર છે... સાધુ સાધ્વ. -શ્રાવક વગેરે) તેના પ્રત્યે અનુકંપા કરવી ન જોઇ એ.
Shri Mahavir Jain Aradhana Kendra
આમ છતાં...જો તેમનાં શરીરમાં રોગ હાય, વૃદ્ધત્વ તથા અંધત્વ વગેરે હોય, તેા તેમનુ ઇષ્ટ થાય, તેમના તે તે દુ:ખાદિને નાશ થાય, તેમનાં અશુભમેમાં વિલય થાય, અને અ ંતે તેમના આત્માના ઉદ્ધાર થાય...આવી અનુક ંપા મુદ્ધિ થાય તે તે અપ્રમાણુ નથી. કારણ કે દાતારની અપેક્ષાએ જે હીન છે તેના પ્રત્યે આ રીતે અનુક પાબુદ્ધિ થાય તે તેમાં પ્રમાણપણું હોવાથી દાતારને દાખ (અતિયાર) લાગતા નથી.
'
અહીં "અન્ય આચાયે" આ પ્રમાણે કહે છે : જે વ્યક્તિ કે જે સ્થાન ઉપર દાતારન અનુકંપા થાય છે, તે વ્યક્તિમાં વિદ્યમાન હીનપાની અવસ્થા વગેરેને વિચાર ન કરતાં, તેમનાં જે દુઃખનાં કારણે છે તે કારણેાથી તેને મુક્ત કરવાની ભાવના છે. આમાં તે ધી` કે અધર્મી હોવાની વિચારણ. આવતી નથી . આથી દોષ નથી લાગત્તા
પરંતુ ‘વિપરીત તે અથ` આમ લેવા; કે હીનને (હલકાને) ઉત્તમ માને અને ઉત્તમ ચારિત્રવાળાને હીન (હલકા માને તે દાતારને સમ્યક્ વમાં દોષ લાગે છે.
[v
www.kobatirth.org
For Private And Personal Use Only