Book Title: Dan Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, 
Publisher: Kailassagarsuri Foundation Mumbai

View full book text
Previous | Next

Page 31
________________ Shri Mahavir Jain Aradhana Kendra बहूनामुपकारेण, न नुकम्पानिमित्तताम् । अतिक्रामति तेनाऽत्र, मुख्यो हेतुः शुभाशयः ॥ ६ ॥ ' Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્થ : ઘણા જીવે ઉપર ઉપકાર થવાથી આ જ્ઞાનશાળા આ વગેરેની પ્રવૃત્તિ અનુક’પાની નિમિત્તતાને આળગી જતી નથી. તેમાં રહેલા જે શુભાશય (શુભભાવ) એ જ મુખ્ય હેતુ છે. વિવેચન ' આ દાનશાળા, જ્ઞાનશાળા કે ધમ'. શાળાઓ વગેરે પ્રવૃત્તિ અનેક વે ને ઉપકારક થાય છે તેથી તે પ્રવૃત્તિ અનુકંપાની જે નિમિત્તતા છે તેને ઉલ્લું ઘી જતી નથી, અર્થાત્ તે અનુકંપાનું નિમિત્ત બને જ છે. કારણ કે દાનશાળા બંધાવનારના અંતરમાં અનુક પા હોવાથી બહુ પુણ્યની પ્રાપ્તિ થાય છે. જ્ઞાનશાળા બંધાવવાથી સમ્યગ્નાનમાં વૃદ્ધિ, શ્રામાં વૃદ્ધિ અને પરમાત્મક્તિના વિકાસ વગેરે થાય છે. આ અધા ધર્મામાં નિમિત્તરૂપ, જ્ઞાનશાળા અને તેને બંધાવનાર અને છે. આથી આ તો ખૂબ જ ઉત્તમ છે. દાનશાળાદિ બંધાવનાર શુભપરિણામવાળે! હાવાથી તેના જે શુભ-આશય છે તે જ મુખ્ય ઉપાદાન કારણ છે. પુષ્ટ-આલંબનરૂપ દાનશાળા તો નૈમિતિક કારણ છે. www.kobatirth.org દાનશાળા એ પુષ્ટ–આલંબન (બળવાન નિમિત્ત) જરૂરી છે. પણ તે માત્ર નિમિત્તરૂપે કારણુ છે. બાકી તા દાતારના જે ઉત્તમ શુભ પરિણામ છે તે જ મુખ્ય કારણુ અર્થાત્ ઉપાદાન–કારણ છે. [1 For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80