Book Title: Chaitya Paripati Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Abhinav Shrut Prakashan View full book textPage 6
________________ મારી થી કઈ ભૂલાય ભજી આવ | [ 8 ] ચૈત્યવંદન કર્યા પછી બોલવાનું ભાવગીત મારી છેલ્લી ઘડીએ પ્રભુજી આવજો રે, વહાલા આજથી દઉં છું તમને નેતરૂ રે, જે જે પ્રભુજી કદિએ ના ભૂલાય મારી છેલ્લી ઘડીએ પ્રભુજી આવજો રે...૧ હલાશે ચલાશે નહિ નાથજી રે, એ ઘડી એ મારો આવી પકડ હાથ, મારી છેલ્લી ઘડીએ પ્રભુજી આવજો રે....૨ વહાલા કંઠ રૂંધાશે નાડી તૂટશે રે, એ ઘડીએ મારા જીવનને રખેવાળ, મારી છેલ્લી ઘડીએ પ્રભુજી આવજો રે....૩ ઝીણું સેયના નાકે શ્વાસ ચાલશે રે, એ ઘડીએ મારો કેમ કરી જીવ જાય, મારી છેલ્લી ઘડીએ પ્રભુજી આવજો રે....૪ માંગુ માંગુ છું પ્રભુજી હવે એટલું રે, અંત સમયે દરિશનની અભિલાષા મારી છેલ્લી ઘડીએ પ્રભુજી આવજો રે..૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56