Book Title: Chaitya Paripati
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 39
________________ [ ૩૭] શ્રી વાસણ સેસાયટી દહેરાસરજીમાં સમુહ મધ્યમ ચીત્યવદનમાં બોલવાનું શ્રી સંભવનાથ સ્વામીનું સ્તવન સંભવ અનવર વિનતી, અવધારો ગુણજ્ઞાતા રે, ખામી નહી મુજ ખીજમતે, કદિએ હશે ફલદાતા રે, સંભવ નવ વિનતી–૧ કરડી ઊભે રહું, રાત દિવસ તુમ ધ્યાને રે, જે મનમાં આણે નહી, તે શું કહીએ થાને રે, સંભવ જનવર વિનતી–૨. બેટ ખજાને કે નહીં, દીજીએ વાંછિત દાને રે, કરૂણ નજર પ્રભુજી તણી, વાધે સેવક વાને રે, સંભવ અનવર વિનતી-૩ કાળલબ્ધિ નહી મતી ગણા, ભાવલબ્ધિ તુમ હાથે રે, લથડતું પણ ગજ બચ્ચું, ગાજે ગયવર સાથે રે, સંભવ છનવર વિનતી–૪ દેશે તે તુમહી ભલું, બીજા શું નવિ યાચું રે, વાચક યશ કહે સાંઈશું, ફલશે એ મુજ સાચું રે, સંભવ છનવર વિનતી–પ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56