Book Title: Chaitya Paripati
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 51
________________ - - [ ૪૯ ] કયાણ સોસાયટી દહેરાસરજીમાં સમુહ મધ્યમ ત્યવંદનમાં બોલવાનું શ્રી પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન અંતરજામી સુણ અલસર, મહિમા અધિક તુમારે, સાંભળીને આવ્યા હું તીરે, જન્મ મરણ દુ:ખ વારે, સેવક અરજ કરે છે રાજ, અમને શીવ સુખ આપો, આપ આપને મહારાજ, અમને મોક્ષ સુખ આપો. ૧ સહુ કોના મનવાંછિત પૂરે, ચિંતા સહુની ચૂરો, એહવું બીરૂદ છે રાજ કુમારૂ, કેમ રાખે છે દૂર સે. ૨ સેવકને વલવલતો દેખી, મનમાં મહેર ન ધરશે, કરૂણાસાગર કિમ કહેવાશે, જે ઉપકાર ન કરશો. સે. ૩ લટપટનું હવે કામ નહિ છે, પ્રત્યક્ષ દરિશણ દીજે, ધુમાડે ધીજું નહી સાહિબ, પેટ પડ્યા પતીજે. સે. ૪ શ્રી શંખેશ્વર મંડન સાહિબ, વિનતડી અવધારો, કહે છનહર્ષ મયા કરી મુજને, ભવસાગરથી તારો, સેવક અરજ કરે છેરાજ, અમને શિવ સુખ આપો, આપ આપને મહારાજ, અમને મોક્ષ સુખ આપ. ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56