Book Title: Chaitya Paripati
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan
Catalog link: https://jainqq.org/explore/005176/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ neconess es બાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમ: શ્રી આન-ક્ષમા-લલીત—સુશીલસાગર ગુરુબ્યા ને મઃ ચૈન્ય પરંપાર્ટી પ્રભુ સામે બોલવાની ૧૧૧ સ્તુતિ-૬ સ્તવન ૬–ભાવગીતનુ સુંદર સંકલન : પુસ્તિકા 'પાદક :મુનિ દીપરત્ન સાગર M. Com., \[. Ed., Ph. d. (સમકક્ષ) આજકે :- શ્રી ખુશાલભવન જૈન સંઘ 020 050 060 020 00 020 050 650 650 350 Jain Education in the use online www.lainelibrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ <> <>d f > <>0 3-20 -->[ 0 0 0 <>0 0 20 ચૈત્ય પરિપાટી પ્રારંભ - ૧૯ ૯૯૦ આસો સુદ-૧ બુધવાર પૂર્ણાહુતિ -૨૪/૯/૯૦ આસો સુદ-૫ સોમવાર Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી ખુશાલભવન જૈનસંઘ આયોજિત ચૈત્ય પરિપાટી - - - - - - દિવસ તારીખ વાર આસુદ સમય દેરાસર ૧ ૧૯૯૯૦ બુધ ૧ ૮=૦૦ ૬ ૨ ૨૦ ૯૯૦ ગુરુ ૧ ૮=૦૦ ૮ ૩ ૨૧/૯૯૦ શુક ૨ ૮=૦૦ ૭ ૪ ૨૨૯ ૯૦ શનિ ૩ ૬=૦૦ ૫ ૫ ૨૩/૯૯૦ રવિ ૪ ૬=૦૦ ૫ ૬ ૨૪/૯/૯૦ સોમ ૫ ૮=૦૦ નીશાથે વિશેષ નિયંત્રિત પૂજ્ય શ્રી (૧) પૂ. પંન્યાસ પ્રવર શ્રી જિતેન્દ્રસાગરજી ગણિવર્ય મ. સા. (૨) પૂ. પંન્યાસપ્રવર શ્રી પ્રમેદસાગરજી ગણિવર્ય મ. સા. mu પુસ્તિકા સંપાદક – મુનિ દીપરત્નસાગર M.Com., M.Ed., Ph. D. (સમકક્ષ) Page #4 -------------------------------------------------------------------------- ________________ [ ૨ | દિવસ : ૧, સમય ૮=૦૦ આસો સુદ : ૧ બુધવાર, તા. ૧૯ ૯૯૦ (૧) અરુણાસાયટી-જૈન દહેરાસરજી મૂળનાયક-શ્રી વાસુપૂજ્ય સ્વામી પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ આનંદ આજે ઉપજે, પ્રભુ મુખ જોતા આપનું, ક્ષણવારમાં નીકળી ગયું જે મેહ કેરા માપનું, પ્રભુ નયન તારા નીરખતાં, અમીધારાને વર્ષ રહ્યા, મુજ હા માંહે હર્ષ કેરી, વેલડી સીંચી રહ્યા. ૧ વાણ તારી સ્તુતિ કરતી, મનડું મારૂં કયાંય ભમે, ધન્ય ધન્ય છે એ ને તુજ ભક્તિમાં ચિત્ત રમે, તેહથી પણ અધિક છે. તેઓ, જીન આણામાં મસ્ત રહે, જન્મ મરણના ફેરા ટાળી, શાશ્વત સુખને તેજ લહે. ૨ આંખડી તારા દર્શન કરતી, ચિતડું તો ચકડેઠળ ફરે, એ રીતે તુજ ધ્યાન ધરતા, કર્મો મારા કયાંથી ખરે, શિવનગરમાં જાવું મારે, બેઠે દુર્ગતિ નાવ રે, કરૂણસિંધુ કરૂણ કરીને, નૈયા પાર લગાવ રે. ૩ Page #5 -------------------------------------------------------------------------- ________________ [3] શ્રી અરુણ સેસાયટી દહેરાસરજીમાં સમુહ મધ્યમ ચૈત્યવંદન વખતે બેલવાનુ શ્રી વાસુપૂજ્ય સ્વામીનુ સ્તવન શ્રી વસુપૂજ્ય નારદનાજી, નંદન ગુણમણિ ધામ, વાસુપૂજ્ય જિન રાજ્યેાજી, અતિશય રત્ન નિધાન, પ્રભુ ચિત્ત ધરીને, અવધારા મુજ વાત. ૧ દોષ સયલ મુજ સાંસસેાજી સ્વામિ કરી સુપસાય, તુમ શરણે હુ' આવીયાજી, મહેર કરા મહારાય... પ્રભુ, ર ક્રુતિ કુસ ́તિ સ‘ગ્રહીજી, અવિધિ અસદાચાર, તે મુજને આવી મલ્યાજી, અનંતી અન`તી વાર....પ્રભુ, ૩ જબ મેં તુમને નીરખીયાજી, તમ તે નાઠા દૂર, પુણ્ય પ્રગટે શુભ દશાજી, આયા તુમ હજૂર...પ્રભુ, ૪ જ્ઞાનવિમલ પ્રભુ જાણુનેજી, શું કહેવું બહુ વાર, દાસ આશ પૂરણ કરેાજી, આપે। સમક્તિ સાર...પ્રભુ. પ Page #6 -------------------------------------------------------------------------- ________________ મારી થી કઈ ભૂલાય ભજી આવ | [ 8 ] ચૈત્યવંદન કર્યા પછી બોલવાનું ભાવગીત મારી છેલ્લી ઘડીએ પ્રભુજી આવજો રે, વહાલા આજથી દઉં છું તમને નેતરૂ રે, જે જે પ્રભુજી કદિએ ના ભૂલાય મારી છેલ્લી ઘડીએ પ્રભુજી આવજો રે...૧ હલાશે ચલાશે નહિ નાથજી રે, એ ઘડી એ મારો આવી પકડ હાથ, મારી છેલ્લી ઘડીએ પ્રભુજી આવજો રે....૨ વહાલા કંઠ રૂંધાશે નાડી તૂટશે રે, એ ઘડીએ મારા જીવનને રખેવાળ, મારી છેલ્લી ઘડીએ પ્રભુજી આવજો રે....૩ ઝીણું સેયના નાકે શ્વાસ ચાલશે રે, એ ઘડીએ મારો કેમ કરી જીવ જાય, મારી છેલ્લી ઘડીએ પ્રભુજી આવજો રે....૪ માંગુ માંગુ છું પ્રભુજી હવે એટલું રે, અંત સમયે દરિશનની અભિલાષા મારી છેલ્લી ઘડીએ પ્રભુજી આવજો રે..૫ Page #7 -------------------------------------------------------------------------- ________________ [ પ ] (૨) શેઠ છગનલાલ લક્ષ્મીચ‘દ-ઘર દહેરાસરજી મૂળનાયક : શ્રી શાંતિનાથ ભગવાન પ્રભુ સન્મુખ બેલવાની સ્તુતિ ભક્તિ મળે તેા મુજને મળજો, જીનશાસન લાગે સારે, શક્તિ મળે તા મુજને મળો, જીનશાસન લાગે પ્યારા, મુક્તિ મળે તે મુજને મળજો, રાગ દ્વેષ અજ્ઞાન થકી, ભાભવ તુજ શાસન મુજ મળજો, એવી શ્રદ્ધા થાય નકી. ૧ અત્યંત નિર્ગુણુ છું, પ્રભુ હું દુષ્ટ છું, હું દુર છું હિ‘સક અને પાપે ભરેલા, સર્વ વાતે પૂણુ છુ, પ્રભુ આપ આલેખન વિષ્ણુ, ભીમ ભવસાયર સ‘ચરુ, મુજ જન્મ મરણની વાત જીનજી કેાણુ, આગળ જઈકેહુ'. ૨ તુજમાં રહેલા ગુણ અનંતા કેમ હું ખેલી શકુ, જડબુદ્ધિ હુ છુ... ભક્તિભાવે કંઈક પણ એલી શકુ, જાણી શકે છે। આપ મારા ચિત્ત કેરા ભાવને, ભવાભવ પસાયે આપના ગુણ ગણુ ઘણા મળજો મને. ૩ Page #8 -------------------------------------------------------------------------- ________________ (૩) શ્રી જન મરચન્ટ એસાયટી-દહેરાસર) મૂળનાયક-શ્રી શાંતિનાથ ભગવાન પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ પ્રસન્નતા કંઈ એવી આપે, દયાન તમારું ધરવું, જ્ઞાનદષ્ટિ કંઈ એવી આપે, જીનવર દર્શન કરવું, શક્તિ ભાવના એવી આપે, ભવસાગરને તરવું, અંતર્યામી હું છું અભાગી, તુમ ચરણે શું ધરવું. ૧ ગામે કે વિજને સુરેન્દ્ર ભવને ને ઝુંપડે કયે સમે, સ્ત્રી માં ને શબમાં સમાન મતિને, રે ધરીશું અમે? સપે કે મણીમાળામાં કુસુમની શય્યા અને ધુળમાં, કયારે તુલ્ય થશું પ્રફુલ્લિત મને, શત્રુ અને મિત્રમાં. ર ભવજલધિમાંથી હે પ્રભુ, કરૂણા કરીને તારો, ને નિગુણિ ને શિવનગરના, શુભ સદનમાં ધારજે, આ ગુણને આ નિર્ગુણ એમ ભેદ મોટા નવિ કરે, શશી સૂર્ય મેઘ પરે દયાળુ, ભવ્યના દુઃખને હરે. ૩. Page #9 -------------------------------------------------------------------------- ________________ (૪) પંકજ સોસાયટી–જેન દહેરાસરજી મૂળીનાયક:- શ્રી સંભવનાથ ભગવાન પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ આખડી દેખી અમૃત ઝરતી, હયુ મારું હર્ષ ધરે, મુખડુ દેખી મલપતું તારું, થનગન મનડું નાચ કરે, મૂરતિ તારી નજરે નિહાળું, વીતરાગતા મનમાં કરે, દર્શન વંદન સ્તવના કરતાં, ભવ ભવ સંચિત દૂર કરે. ૧ પ્રાણ તણું પાપે ઘણું, ભેગા કરેલા જે ભવે, ક્ષીણ થાય છે ક્ષણમાં બધા જે આપને ભાવે સ્તવે, અતિ ગાઢ અંધારા તણું પણ, સૂર્ય પાસે શું ગજુ, એમ જાણીને આનંદથી હું આપને કદિ ના યજું. ૨ શરણ્ય કરૂણ સિંધુ જનજી, આપ બીજા ભક્તના, મહા મેહ વ્યાધિ ને હણે છે, શુદ્ધ સેવા સક્તના, આનંદથી હું આપ આણુ, મસ્તકે નિત્યે વહું, તે ચે કહે કેણુ કારણે એ વ્યાધિના દુઃખ સહે. ૩ Page #10 -------------------------------------------------------------------------- ________________ , , , [ ૮ ] (૫) ફતેહપુરા–રમણલાલ ચંદુલાલ-ઘર દહેરાસર) મૂળનાયક:-શ્રીગષભદેવ ભગવાન પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ કર્મને ક્ષય કરે મારે, દુઃખને ક્ષય પણ કરે, સમાધિ મૃત્યુ માંગુ જનવર, ભદધિને તો, ગ્ય નથી હું કરૂં યાચના, છતાં યે રોષ ન ધરે, કેની પાસે જઈને માંગુ, બેથિલાભને વર. ૧ શ્રેણું ક્ષીણ કષાયની ગૃહી અને ઘાતી હણશું કદા, પામી કેવળજ્ઞાન કેણ સમયે, દેશું સદા દેશના, ધારી ગ નિરોધ કેણ સમયે, જાશું અહો મેક્ષમાં, એવી નિર્મલ ભાવના પ્રણયથી, ભાવું સદા ચિત્તમાં. ૨ જે ભવ્ય જીવો આપને ભાવે નમે તેત્રે સ્તવે. ને ફુલની માળા લઈને, પ્રેમથી કંઠે ઠરે, તે ધન્ય છે કૃતપુણ્ય છે. ચિંતામણી તેને કરે, વાવ્યા પ્રભુ નિજ કૃત્યથી, સુરવૃક્ષ ને તેણે ગૃહે. ૩ Page #11 -------------------------------------------------------------------------- ________________ [૯] (૬) પંકજવિલા–ઘર દહેરાસરજી મૂળનાયક:-શ્રી સંભવનાથ ભગવાન પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ જેમ સૂર્ય વિણ ના કમળ ખીલે, તેમ તુજ વિણ માહરી, હવે કદિ ના મુક્તિ ભવથી એહ મારી ખાતરી, જેમ મેર નાચે મેઘને જોઈ હું તેમજ આપને, કરૂં નાચ હરખાઈ અને મનમાં ધરી શુભ ભાવને. ૧ નમીએ શ્રી જીનરાજ આજ તમને, દેવ તણે દેવ છે, વિનવીએ તુમ આગળ કરગરી, આપ પ્રભુ સેવને, તુમ દર્શન વિણ મેં લહ્યાં, દુઃખ બહુ ચારે ગતિને વિષે, પૂરણ ભાગ્ય ઉદય થકી પ્રભુ મળ્યા ધ્યાવું તને અહનિશે. ૨ ષડ્રવર્ગ મદનાદિકતણે જે જીતનાર વિશ્વને, અરિહંત ઉજવલ ધ્યાનથી તેને પ્રભુ જીત્યા તમે, અશક્ત આપ પ્રતે હણે તુજ દાસને નિર્દયપણે, એ શત્રુઓને છતું એવું આત્મબળ આપે મને. ૩ Page #12 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭ ] દિવસ–ર સમય ૮-૦૦ આસો સુદ: ૧ ગુરુવાર તા. ૨૦-૯-૯૦ (૧) ચંદ્રકાન્ત બકુભાઈઘર દહેરાસરજી મૂળનાયક:- શ્રી શાંતિનાથ ભગવાન પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ આનંદ દાતા વિશ્વના, વળી મુક્તિ કેરા પંથને, બતલાવનારા નાથ ! મારા તારનારા ભવ્યને, ભંડાર ભાવ – રણે તણું છે એહ ભાવધરી અમે, ઈમ બેલીએ પ્રતિદિન પ્રભાતે આપને જ નમે નમે. ૧. સૌ પ્રાણી આ સંસારનાં સમિત્ર મુજ વહાલાં થજે, સદ્દગુણમાં આનંદ માંનું મિત્ર કે વૈરી હશે, દુખી પ્રતિ કરુણ અને દુશ્મન પ્રતિ મધ્યસ્થતા, શુભ ભાવના પ્રભુ ચાર આ પામે હૃદયમાં સ્થિરતા. ૨ અતિ જ્ઞાનવંત અનંત શક્તિ ષહિન આ આમ છે, ને મ્યાનથી તરવાર પેઠે શરીરથી વિભિન્ન છે, હું શરીથી જુદો ગણું એ જ્ઞાનબળ મુજને મળે, ને ભિષણ જે અજ્ઞાન મારું નાથ સત્વર તે ટળી. ૩ Page #13 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧ ] (૨) રમણલાલ વજેચ દ–ઘર દહેરાસરજી મૂળનાયક:- શ્રી સુમતિનાથ ભગવાન પ્રભુ સન્મુખ બેલવાની સ્તુતિ સુખદુઃખમાં અરિમિત્રમાં, સાગ કે વિયેાગમાં, રખડું વને વા રાજભૂવને રાચતા સુખભાગમાં, મમ સકાળે સર્વ જીવમાં આત્મવત્ બુદ્ધિ બધી, તું આપજે મુજ મેહકાપી આ દશા કરુણાં નીધિ. ૧ અજ્ઞાનમય તુજ ચરણ કમળના દીવડા, રૂડા હૃદયમાં રાખજો, અંધકારના, આવાસ તુરત ખાળજો, તરૂપ થઈ તે દીવડે હું સ્થિર થઈ ચિત્ત બાંધતા, તુજ ચરણ યુગ્મની રજમહીં, હું પ્રેમથી નિત ડુબતા. ર પ્રમાદથી પ્રયાણ કરીને વિચરતાં પ્રભુ અહી તહી, એકેન્દ્રિયાદિ જીવ ને હણુતાં કદી ડરતા નહીં, છેદ્રી વિભેદી દુ.ખ દેઇ, મે... ત્રાસ આપ્યા. તેમને, કરજો ક્ષમા મુજ કહિસંક નાથ વિનવું આપને. ૩ ૩ Page #14 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨ ] - (૩) શ્રી જૈનનગર - દહેરાસરજી મૂળનાયક : શ્રી ધનાથ ભગવાન પ્રભુ સન્મુખ બેલવાની સ્તુતિ કષાયને પરવશ થઈ બહુ વિષય સુખ મે` ભાગવ્યાં, ચારિત્રના જે ભંગ વિભુ મુક્તિ પ્રતિકુળ થઈ ગયા, કુબુદ્ધિથી અનિષ્ટ કિચિ'ત, આચરણ 'મે' આ", કરજો ક્ષમા સૌ પાપ તે મુજ રકનું જે જે થયુ. ૧ મુજ બુદ્ધિના વિકારથી કે સંયમ અભાવથી, બહુ દુષ્ટ દુરાચાર મે સેવ્યા પ્રભુ કુબુદ્ધિથી, કરવું હતું તે ના કર્યું.. પ્રમાદ કેરા જોરથી, સૌ દેષ મુક્તિ પામવા માંગુ ક્ષમા હું હૃદયથી. ૨ મુજ વચન વાણી ઉચ્ચારમાં તલભાર વિનિમય થાય તે, જો અર્થ માત્રા પદ મહી' લવ લેશ વધ ઘટ હાય તા, યથાવાણી ભંગના દાષિત પ્રભુ હુ' આપને, આપી ક્ષમા મુને બનાવા. પાત્ર કેવળ બેધના. ૩ Page #15 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩ ] (૪) શ્રી અચિંતકુમાર શાહનું દહેરાસર) નીલમ ફલેસ મૂળનાયક – શ્રી વાસુપૂજ્ય સ્વામી પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ સ્મરણ કરે ગીજન જેનું ઘણાં સન્માનથી, વળી ઈન્દ્રનરને દેવ પણ સ્તુતિ કરે જેનિ અતી, એ વેદ ને પુરાણ જેના ગાય ગીતે હર્ષમાં, તે દેવના પણ દેવ દહાલા જિન વસજો હૃદયમાં. ૧ જેનું સ્વરૂપ સમજાય છે સજ્ઞાન દર્શન નથી, ભંડાર છે આનંદના જે અચળ છે વિકારથી, પરમાત્માની સંજ્ઞા થકી ઓળખાય જે શુભ ધ્યાનમાં, તે દેવના પણ દેવ વહાલા જિન વજે હૃદયમાં. ૨ જે કઠિન કષ્ટ કાપતાં ક્ષણવારમાં સંસારના, નિહાળતાં જે સૃષ્ટિને જેમ બારને નિજ હસ્તમાં, ચોગીજનેને ભાસતા જે સમજતા સૌ વાતમાં, તે દેવના પણ દેવ હાલા જિન વસજો હદયમાં. ૩ Page #16 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪ ] (૫) તૃપ્તિ સેસાયટી–દહેરાસરજી મૂળનાયક : શ્રી શાંતિનાથ ભગવાન પ્રભુ સન્મુખ બેલવાની સ્તુતિ જન્મ! મરણનાં દુ:ખને નહીં જાણતાં કદી જે પ્રભુ જે મેક્ષપક્ષ દાતાર છે,ત્રિલેાકને જોતાં વિભુ લ‘કહિન વ્યિરૂપ જે રહેતુ નહિ પણ ચંદ્રમાં તે દેવના પણ દેવ વહાલા જિન વસજો હૃદયમાં. ૧ આ વિશ્વના સૌ પ્રાણીપર, શુદ્ધ પ્રેમનિસ્રત રાખતા નહિં રાગ કે નહિ દ્વેષ જેને અસંગ ભાવે વતા વિશુદ્ધ ઈન્દ્રિય શુન્ય જેવા નમય છે રૂપમાં તે દેવના પણ દેવ વહાલા જિન વસજો હૃદયમાં. ૨ ત્રિલેાકમાં વ્યાપી રહ્યા છે. સિદ્ધને વિષ્ણુદ્ધ જે નહિ કમ ફેરા બંધ જૈને ધૂત સમ ધુર્તી શકે વિકાર સૌ સળગી જતાં મન મસ્ત થતાં ધ્યાનમાં તે દેવના પણ દેવ વહાલા જીન વસો હૃદયમાં ૩ Page #17 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫ ] (૬) ત્રીકમલાલની ચાલી-ધમવિહાર દહેરાસરજી મૂળનાયક શ્રી ધર્મનાથ ભગવાન પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ પશે તલભર તિમિર કેરો, થાય નહીં કરી સુર્યને ત્યમ દુષ્કલ કે કર્મના અડકી શકે નહી આપને જે એકને બહુરૂપ થઈ વ્યાપી બધે બિરાજતે તેવા સુદેવ સમર્થનું સાચુ શરણ હું માંગતા. ૧ રવિ તેજ વિણ પ્રકાશ જે ત્રણ ભુવનને અજવાળ તે જ્ઞાનદીપ પ્રકાશ તારા આત્મામાં શુ દીપત જે દેવ મંગળ બધ મીઠા મનુજને નિત આપતો તેવા સુદેવ સમર્થનું સાચુ શરણ હું માંગતા. ૨ જો થાય દર્શન સિદ્ધનાં તે વિશ્વ દર્શન થાય છે, -જ્યમ સુર્યના દીવા થકી સુસ્પષ્ટ સૌ દેખાય છે. અનંત અનાદિ દેવ જે અજ્ઞાન તિમિર ટાળતે તેવા સુદેવ સમર્થનું સાચુ શરણ હું માંગતો. ૩ Page #18 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬ ] (૭) અમુલ સાસાયટી–દહેરાસરજી મૂળનાયક : શ્રી વાસુપૂજ્ય સ્વામી પ્રભુ સન્મુખ બેલવાની સ્તુતિ જેણે હણ્યાં નિજ બળ વડે, મન્મય અને વળી માનને. જેણે હણ્યાં આ લેાકના ભય શાક ચિંતા માહને વિષાદને નિદ્રા હણ્યાં યમ અગ્નિ વૃક્ષ ખાળતા તૈવાસુદેવ સમર્થાનું સાચું શરણુ હું માંગતા. ૧ આ વિશ્વની કે વસ્તુમાં જે સ્નેહમ ધન થાય છે. તે જન્મ મૃત્યુ ચક્રમાં ચેતન વધુ ભટકાય છે. મુજ મન વચન ને કાયના સયાગ પરના છેડવા શુભમેાક્ષના અભિલાષના આ માર્ગ સાચા આપજો. ર સંસારરૂપી સાગરે, જે અવનતિમાં લઈ જતી. તે વાસનાની જાળ હુ’તાડીશ સયમ જોરથી વળી ખાદ્યથી છે આત્મ જુદો ભેદ માટે જાણીને વિકટ કાપવે. ૩ તલ્લીન થઈ ભગવાનમાં ભવપથ ભવપથ Page #19 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭ ] (૮) આપેરા એસાયટી–દહેરાસરજી મૂળનાયક– શ્રી મહાવીર સ્વામી ભગવાન પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ સંસારના સૌ પ્રાણીએ ફળ ભાગવે નિજ કર્મનું નિજ કર્મ'ના પરિપાકના ભાતા નહિ કે આપણુ ́ લઈ શકે છે અન્ય તેને છેડી એ ભ્રમણા છૂરી પ્રભુ ધ્યાનમાં નિમગ્ન થઉ મુજ આત્મના આશ્રય કરી. ૧ ભગવંત તુજ ભક્તિ ધરું ઉરમાં અતિ બહુમાનથી એકાંત એવા સ્થાનમાં શય્યાં સ્થિતિ કરવી થી શુદ્ધ શ્રદ્ધારૂપ સમકિતમાં અચળ સ્થિતિને કરું પ્રમાદ શત્રુના નહી. વિશ્વાસ પળને હું ધરૂ. ૨ ચેાગભ્યાસ રસાયણે હૃદયને રંગી અસગી ની કયારે અસ્થિરતા ત્યજી શરીરને વાણી તથા ચિત્તની આત્માનઃ અપૂર્વ અમૃત સે ન્હાઈ શુ નિર્માળા ને સ`સાર સમુદ્રના વમળથી કયારે થશું. વેગળા. ૩ Page #20 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] શ્રી એપેરા સેસાયટી-દહેરાસરજીમાં સમુહ મધ્યમ ચિત્યવંદન વખતે બોલવાનું શ્રી મહાવીર સ્વામીનું સ્તવન સિદ્ધારથના રે નંદન વિનવું, વીનતડી અવધાર ભવમંડપમાં રે નાટક નાચી, હવે મુજ પાર ઉતાર, સિદ્ધારના રે નંદન વિનવું. ૧ ત્રણ રતન મુજ આપો તાતજી, જીમ નાવે રે સંતાપ, દાન દીયંતા રે પ્રભુ કેસર કીસી, આપો પદવી રે આપ. સિદ્ધારના રે નંદન વિનવું. ૨ ચરણ અંગુઠેરે મેરૂ કંપાવીયે, મેડૂયા સુરના રે માન, અષ્ટ કરમના રે ઝગડા જીતવા, દીધા વરસી દાન. સિદ્ધારથના રે નંદન વિનવું. ૩ શાસન નાયક શિવસુખ દાયક ત્રિશલા કુખે રતન, સિદ્ધારને વંશ દીપાવી, પ્રભુજી તુમે ઘન ધન. સિદ્ધારથના રે નંદન વિનવું. ૪ વાચક શેખર કીર્તિવિજય ગુરૂ પામી તાસ પસાય, ધમ તણા એ જીન એવી શમા, વિનયવિજય ગુણ ગાય. સિદ્ધારના રે નંદન વિનવું. ૫ O Page #21 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] ચૈત્યવંદન પછી બોલવાનું ભાવગીત પ્રભુ જે ગણે તે, તથાપિ બાલ તારે છું, તને મારા જેવા લાખે, પરંતુ એક મારે તું. ૧ નથી શક્તિ નીરખવાની, નથી શક્તિ પરખવાની, નથી તુજ ધ્યાનની લગની, તથાપિ બાલ તારો છું. ૨ નથી જપ તપ મેં કીધા નથી કંઈ દાન પણ દીધા, અધમ રસ્તા સદા લીધા, તથાપિ બાલ તારો છું. ૩ અરિહંત દેવ હો પ્યારા, ગુન્હા કર માફ સહુ મારા, ભૂલ્ય ઉપકાર હું તારે, તથાપિ બાલ તારે છું. ૪ દયા કર દુખ સહુ કાપી, અભયને શાંતિ પદ આપી. પ્રભુ હું છું પૂરે પાપી, તથાપિ બાલ તારો છું. ૫ કૃપા કર હું મુંઝાઉ છું, સદા હૈયે રિબાઉં છું, પ્રભુ તુજ ધ્યાન ચાહુ છું, તથાપિ બાલ તારો છું. ૬ Page #22 -------------------------------------------------------------------------- ________________ દિવસ ૩ [ ૨૦ ] સમય ૮-૦૦ આ સુદ: ૨ શુક્રવાર તા. ર૧૯૯૦ (૧) જન સેસાયટી- દહેરાસરજી મૂળ નાયક: શ્રી પાર્શ્વનાથ ભગવાન પ્રભુ સન્મુખ બેસવાની સ્તુતિ પ્રિય દેહને સ્નેહીજને સામ્રાજ્ય મેટા આદિને ધનરૂપ બળને પુણ્ય વિભૂતિ યોગ સૌ અધ્રુવ છે. વિભિન્ન સૌથી શાશ્વત નિજ એક આત્મા શ્રેષ્ઠ છે વંદન કરી પ્રભુ નિત્ય ભાવું ભાવના અધુવ એ. ૧ નિજીવ જીવકે મિશ્રભૂતિ કે હરી ચક્રીતણું મરણ સમ બહુ કષ્ટ કાળે શરણના કંઈ કામનું પરમ ગુરૂ કે તનત્રય રૂપ ધર્મ સાચું શરણ છે. વંદન કરી પ્રભુ નિત્ય ભાવું ભાવના અશરણ એ. ૨ ભમતાં સદા આ પંચવિધ ભવસાગરે કૃત કર્મથી કબ મુક્તિને પામીશ હું? દુઃખ મૂળ આ ભવ ચક્રથી મુકિતમયી અતિ શુદ્ધ હું ના મુજ કદી સંસાર તે વંદન કરી પ્રભુ નિત્ય ભાવું ભાવના સંસાર એ. ૩ “દુખ દન કર અતિ Page #23 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧ ] (૨) ગૌતમ બાગ-ઘર દહેરાસરજી મૂળનાયક : શ્રી અજીતનાથ સ્વામી પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ પોતે જ વેદે સ્વર્ગ નરકે એકલો નિજ કમને ના કેઈ સહચર તુજ સાટે ભેગવે તુજ કૃત જે ત્રણ રતનમય તું એક નિર્મમ શુદ્ધ ઉપાદેય છે વંદન કરી પ્રભુ નિત્ય ભાવું ભાવના એકત્વ એ. ૨ માતા પિતા સ્નેહીજનેને કાચ પણ તારી નહીં. નવ કોઈ કેનું કોઈ કાળે સ્વાર્થી છે સૌ જગમહીં સૌ સાથથી છે અન્ય આત્મા જ્ઞાન દર્શન રૂપ તે વંદન કરી પ્રભુ નિત્ય ભાવું ભાવના અન્યત્વ એ. ૩ વ્યાધી ભર્યો દુખ વારિધિ મલમુત્રને કૃમિવાસ છે શુચિ વસ્તુપાન વિણસાડ નિત વિણસ આ દેહ છે વ્યતિરિક્ત તનથી કર્મ વિણ સુખસક્રમ તે શુચિ આત્મ છે. વંદન કરી પ્રભુ નિત્યભાવું ભાવના અશુચિવ એ. ૩ Page #24 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨ ] (૩) મહાવીર સેસાયટી – દહેરાસરજી મૂળનાયક: શ્રી સુમતિનાથ ભગવાન પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ સત્રત યોગ કષાયને પ્રમાદને મિથ્યાત્વની પરભાવની એ પરિણતિથી કર્મને આશ્રવ કરી ભવમાં ડુબું પણ ના લહું નિરાસવી નિજ રૂપને વંદન કરી પ્રભુ નિત્ય ભાવ ભાવના આશ્રવનીએ. ૧. સુદૃષ્ટિ વિરતિ જ્ઞાનથી સૌ પાપ રોધી સંવરે શુભથી અશુભને શુદ્ધ ભાવે શુભ નિરોધ છે. ના કમ ત્યાં સંવર કહાં પરમાર્થથી એક શુદ્ધ છે. વંદન કરી પ્રભુ નિત્ય ભાવું ભાવના સંવરની એ. ૨ કર્મ અણુંના ખલન રૂપને હાય સંવર હેતુથી તે નિર્જરાના ભેદ બે સ્વકાળને તપ. વૃતથી. સદ્દજ્ઞાન ક્રિયાથી ફળે જે નિર્જરા તે પાવના વંદન કરી પ્રભુ નિત્ય ભાવું નિર્જરા તણી ભાવના. ૩ Page #25 -------------------------------------------------------------------------- ________________ - - - - 1 [ ૨૩ ] (૪) દશા પિરવાડ સેસાયટી–દહેરાસર મૂળનાયક : શ્રી શીતલનાથ ભગવાન પ્રભુ સન્મુખ બેલવાની સ્તુતિ ષટ દ્રવ્યને સમવાયને ત્રણ ભેદથી આ લેક છે, અશુભે નરક તિર્યંચની ગતિ શુભથી નર દેવ બે સિદ્ધિ લહે નિજ શુદ્ધ ભાવે રૂ૫ કમ એ લેકનાં વંદન કરી પ્રભુ નિત્ય ભાવું ભાવના લેક સ્વરૂપએ. ૨ મોહાધિને દુઃપ્રાપ્ય છે સદજ્ઞાન દૃષ્ટિ બેધિને સા વિરતી રૂપ નિજભાવનું અતિ આપું ચારિત્ર તે ત્રણ રત્ન પ્રાપ્તિ બધિ તે સ્થિરતા સમાધિ ભાવ છે વંદન કરી પ્રભુ નિત્ય ભાવું બોધિ દુર્લભ ભાવના. ૧ અધર્મમય સંસારમાં લવ પુણ્ય પણ તે ધર્મથી શિવધર્મદેશક ગુરૂને સદ્દધર્મ તે દુર્લભ અતિ અસંગને સ્વભાવવામી આમ નિશ્ચય ધર્મ તે વંદન કરી પ્રભુ નિત્ય ભાવું ભાવના સુધમ તે. ૨ Page #26 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪ ] શ્રી દશા પોરવાડ સેસાયટી-દહેરાસરજી સમુહ મધ્યમ ચૈત્યવંદન વખતે બોલવાનું શ્રી શીતલનાથ સ્વામીનું સ્તવન લાગ્યો રંગ લાગ્યો રંગ લાગ્યો સાતે ઘાત, શીતલ સ્વામી જે દિને રે, દીઠો તુમ દેદાર, મુજ મનડામાં તું વસ્ય રે, જયું પુષ્પમાં વાસ, અલગ ન રહે એક ઘટી, સાંભરે શ્વાસોશ્વાસ. રંગ. ૧ શીતલ સ્વામી જે દિને રે, દીઠે તુમ દેદાર, તે દિનથી મન માહરૂ, પ્રભુ લાગ્યુ તારી લાર, રંગ, ર મધુકર ચાહે માલતી રે, ચાહે ચંદા ચકર, મુજ મન તિમ પ્રભુ તાહરી રે, લાગી લગન અતિ જેર, રંગ. ૩ ભરીયા સરોવર ઉલટે રે, નદીયા નીર ન માય, તે પણ ચાહે મેઘકું રે, જશું ચાતક જગમાંય. રંગ. ૪ તિમ જગમાંહી તુજ વિના રે, મુજ મને નાવે રે કેય, ઉદય વદે પદ સેવન પ્રભુ દેજે સન્મુખ જોય, રંગ લાગ્યો રંગ લાગ્યો રંગ લાગ્યો સાતે ધાત, શીતલ સ્વામી જે દિને રે, દીઠે તુમ દેદાર. રંગ. પ Page #27 -------------------------------------------------------------------------- ________________ [ ૨૫ ] ચૈત્યવંદન કર્યા પછી બેલવાનું ભાવગીત આટલું તે આપજે ભગવદ્ મને છેલ્લી ઘડી, ના રહે પ્રભુ ના રહે માયા તણા બંધન મને છેલ્લી ઘડી. ૧ આ અંદગી મોંઘી મળી પણ જીવનમાં જાગે નહી, અંત સમય રહે અને સાચી સમજ છેલ્લી ઘડી. ના, ૨ હાથ-પગ નિર્બલ બને ને શ્વાસ છેલ્લા સંચરે, એ દયાળુ આપજે દરિશન મને છેલ્લી ઘડી. ના. ૩ જ્યારે મરણશય્યા પરે, મીચાઈ છેલ્લી આંખડી, તું આપજે ત્યારે પ્રભુમય, મન મને છેલ્લી ઘડી. ના. ૪ હું જીવનભર સળગી રહ્યો, સંસારના સંતાપમાં, તું આપજે શાંતિભરી, સમાધિ મને છેલ્લી ઘડી. ના. ૫ અગણિત અધર્મો મેં કર્યા, તન મન વચન જોગે કરી, હે ક્ષમાસાગર ક્ષમા મને, આપજે છેલ્લી ઘડી. ના, ૬ અંત સમયે આવી મુજને, ના દમે ઘટ દુશમને, જાગૃતપણે મનમાં રહે, સાચી સમજ છેલ્લી ઘડી, ના રહે પ્રભુ ના રહે માયા તણા બંધન મને છેલ્લી ઘડી, આટલું તે આપજે ભગવાન મને છેલ્લી ઘડી. ના. ૭ Page #28 -------------------------------------------------------------------------- ________________ - --- [ ૨૬ ] (૫) શ્રી મહાવીર જૈન વિદ્યાલય-દહેરાસર) મૂળનાયક:-શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન પ્રભુ સન્મુખ બેલવાની સ્તુતિ કયારે પ્રત્યે સંસાર કારણ સર્વ મમતા છોડીને આજ્ઞા પ્રમાણે આપની મન તત્વજ્ઞાને જોડીને રમીશ આત્મ વિશે વિશે નિરપેક્ષવૃત્તિ થઈ કદા તશ ઈચ્છા મુક્તિની પણ સંત થઈને હું સદા. ૧ જ્યારે પ્રભો નિજ દેહમાં પણ આપ બુદ્ધિને તજી શ્રદ્ધાજળ શુદ્ધિ કરેલ - વિવેકને ચિત્તે સજી સમશત્રુ મિત્ર વિશે બની ન્યારો થઈ પરભાવથી રમીશ સુખકર સંયમે ક્યારે પ્રભો આનન્દથી. ૨ વિતરાગ આપજ એક મારા દેવ છે સાચા વિભુ તારે પ્રરુ ધર્મ તેહિજ ધર્મ છે સાચો વિભુ એવું સ્વરૂપ વિચારીને કિકર થશે છું આપને મમ ધર્મ બોધિ રત્ન આપો ક્ષય કરો મુજ પાપને. ૩ Page #29 -------------------------------------------------------------------------- ________________ [ ૨૭ ] (૬) ન્યુઆશીષ ફલેટ્સ-દહેરાસર) મૂળનાયક-શ્રી મહાવીર સ્વામી ભગવાન પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ અરિહંત હે ભગવંત તુજ પદ પ સેવા મુજ હજે ભવભવ વિશે અનિમેષ નયને આપનું દર્શન થજે હે દયાસિંધુ દિનબંધુ દિવ્યદષ્ટિ આપજો કરીઆપ સમ સેવક તણું સંસાર બંધન કાપજે. દેખી મૂર્તિ પ્રભુ તુજ તણે નેત્ર માર ઠરે છે. હૈયું મારું ફરી ફરી પ્રભુ ધ્યાન તારું ધરે છે. આમાં મારો પ્રભુ તુજ કને આપવા ઉ૯લસે છે આપ એવું બળ હૃદયમાં માહરી આશ એ છે. ૨ વિતરાગ ચાચના તુજ પાસે ભવભવ તુમ શાસન મળજે સાદિ અનંત ભાગે આતમથી રાગદ્વેષ અલગ ટળજે કાલ અનાદિ દુઃખ દેનારા કર્મ આઠ મારા બળજે સભ્ય દર્શન જ્ઞાન ચરણના જુથ મને આવી મળજે. ૩ Page #30 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] (૭) બહાઈટહાઉસ જેન-દહેરાસર) મૂળનાયક:-શ્રી સુમતિનાથ ભગવાન પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ ભક્તિ તારી ભૂલી જઈ હારી ગયે જિંદગી વાણી આગમની સુણી નહી સદી જે છે સુઘા વાનગી યાત્રાઓ જઈ પગ વડે કીધી નહીં આ ભવે તપથી દેહ દ નહી પરભવે મારું શું થાશે હવે. ૧ દીક્ષાગ્રહી પ્રથમ તીર્થ તમે જ સ્થાપ્યું કે ભવ્યનું કઠણ દુઃખ અનંત કાપ્યું એવા પ્રભુ પ્રણમીએ પ્રણયે તમને મેવા પ્રભુ શિવ તણું અર્પો અમને. ૨. જે દષ્ટિ પ્રભુ દરિશન કરે તે દૃષ્ટિને પણ ધન્ય છે. જે જીભ નવરને સ્તવે તે જીભને પણ ધન્ય છે. પીએ મુદા વાણી સુધા તે કર્ણ યુગને ધન્ય છે. તુજ નામ મંત્ર વિશદ ધરે તે હૃદયને પણ ધન્ય છે. ૩. Page #31 -------------------------------------------------------------------------- ________________ [ ર૯ ] દિવસ : ૪ સમય : ૬=૦૦ આસો સુદ: ૩ શનિવાર તા. રર૯૯૦ (૧) શ્રી રાજનગર–દહેરાસરજી મૂળનાયક: શ્રી ઋષભદેવ ભગવાન પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ ભવસાગરે રખડી રહેલા જીવને હડી સમા, વળી સાર્થવાહ સમાં તમે સંસાર રૂપ કાંતારમાં, અનંત પૂર્ણાનંદ પૂરે પૂર્ણ નિર્વાણે રહ્યા, પ્રત્યક્ષ નિરખું ભક્તિથી હું આપને મુજ દિલ વસ્યા. ૧. જેની આંખે પ્રણય ઝરતી, સૌમ્ય આનંદ આપે, જેની વાણી અમૃત ઝરતી, દર્દી સંતાપ કાપે, જેની કાયા પ્રશમ ઝરતી, શાંતિને બોધ આપે, એવું મીઠું મરણ પ્રભુનું, રાગને ઠંદ કાપે. ૨ પ્રભુ આપ હદયે આવતા તો, પાપ સાવિ દૂરે જતાં, સિંચી અમે શુભ ભાવ અમૃત, શાંતિ સાચી પામતાં, જેની ઉપર મીઠી નજર પ્રભુ, આપની પડતી નથી, તે જીવ ભટકે રાગમાં ત્યાં તે કશું અચરજ નથી. ૩ Page #32 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦ ] (૨) શાંતિવન સેસાયટી-દહેરાસરજી મૂળનાયક: શ્રી વાસુપૂજ્ય સ્વામીજી પ્રભુ સન્મુખ બેલવાની સ્તુતિ પ્રભુના અવતાથી અવનીમાં શાંતી બધે વ્યાપતી, જે પ્રભુની સુપ્રસન્નને અમી ભરી દૃષ્ટિ દુખો કાપતી, જે પ્રભુએ ભરયૌવને વ્રતગ્રહી ત્યાગી બધી અંગના તે તારક જિન દેવના ચરણમાં હો સદા વંદના. ૧ જન્માંતર કરી ઘણું પ્રભુ કાળ ખોયે, તોચે હજુ સુધી નથી ભવ અંત જે, કયારે થશે તુજ સમે પ્રભુ આમા મારો, બોલો હવે ઘણું તમે નહી નૌન ધારે. ૨ બારે પર્ષદા મદયમાં પ્રભુ તમે જ્યારે દીધી દેશના, ત્યારે હું હતભાગી દુર વસીય તે મેં સુણી લેશના, પંચમ કાલ કરાલમાં પ્રભુ તમે મૂતિ રૂપે છો મળ્યા, મારે તે મન આંગણે સુરતરૂ સાક્ષાત્ આવી મળ્યા. ૩ Page #33 -------------------------------------------------------------------------- ________________ [ ૩૧ ] (૩) લક્ષ્મીવ ક સાસાયટી–દહેરાસરજી મૂળનાયક : શ્રી શાંતિનાથ ભગવાન પ્રભુ સન્મુખ બેલવાની સ્તુતિ પ્રભુજી માહરા પ્રેમથી નમું મૂર્તિ તાહરી જોઈ ને ઠંરુ અરર એ પ્રભુ પાપ મે' કર્યાં શું થશે હવે મારી દશા. માટે એ પ્રભુ તુજને વિનવું, તારો મને પ્રભુજી સ્તવું, દિનાનાથજી દુઃખ કાપો ભવિક જીવને સુખ આપો, શાંતિનાથજી સ્વામી માહરા ગુણ ગાઉ છું નિત્ય તાહેરા. ૧ સુણ્યાં હશે પુજ્યાં હશે નિરખ્યા હશે પણ કે' ક્ષણે, હે જગત્ અંધુ ચિત્તમાં ધાર્યા નહી ભક્તિ પણે. જન્મ્યા પ્રભુ તે કારણે દુઃખ પાત્ર આ સ‘સારમાં, આ ભક્તિ પણ ફળતી નથી મુજ ભાવ શુન્યાચારમાં. ૨ દુઃખ ગમેના મુજને જરીચે પાપ અધિકા કરતા, સુખ ગમે મુજને નિર'તર ધર્મ ધ્યાનના ઘરતા, અહે। પ્રભુજી હું કેવા અવળા મુજ હિતને કેમ કરશેા, અપાત્ર હું અધમાધમ ભારી કૃપા હૃદયમાં ધરશે. ૩ [] Page #34 -------------------------------------------------------------------------- ________________ [ ૩૨ ] શ્રી લક્ષ્મીવર્ધક સાસાયટી-હેરાસરજીમાં સમુહ મધ્યમ ચૈત્યવ`દન વખતે બાલવાનુ શ્રી શાંતિનાથ સ્વામીનુ સ્તવન મારો મુજરા ધ્યેાને રાજ, સાહિબ શાંતિ સલૂણા, ચિરાજીના ન દન તારે, સિણુ હેતે આવ્યા, સમક્તિ રીઝ કરીને સ્વામી, ભક્તિ ભેટશુ લાવ્યેા, મારા મુજરા, લ્યોને રાજ, સાહિમ શાંતિ સલૂણા. ૧ દુઃખ ભંજન છે ખીરૂદ તુમારૂ, અમને આશા તુમારી, તુમે નીરાગી થઈને છુટયા, શી ગતિ હાથે અમારી, મારા મુજાલ્યાને રાજ, સાહિમ શાંતિ સલૂણા. ૨ હેશે લેાક ન તાણી કહેવુ એવડું સ્વામી આગે, પણ બાલક જો ખાલી ન જાણે, તા ક્રિમ વહાલા લાગે, મારા મુજરા લ્યાને રાજ, સાહિબ શાંતિ સલૂણા. ૩ મારે તે તું સમરથ સાહિબ, તે કિમ આણું માનું, ચિંતામણી જેણે ગાંઠ ખાંધ્યુ તેહને કામ કિશ્ચાનુ મારા મુજરા લ્યાને રાજ સાહિબ શાંતિ સા. ૪ અધ્યાતમ રવિ ઉગ્ગા, મુજ ઘટ, મેાહ તિમિર હસુ જીગતે. વિમલ વિજય વાચકના સેવક, રામ કહે શુભ ભગતે, મારા ગુજરાલ્યાને રાજ સાહિમ શાંતિ સલૂણા. પ Page #35 -------------------------------------------------------------------------- ________________ [ ૩૩ ] ચૈત્યવદન પછી ખેલવાનુ ભાવગીત ભલે દુશ્મન અને દુનિયા, તમે ના કાપશે। વાલા, અમીમય આંખ કયારીમાં, અફીણ ના રાપશે। વાલા. ૧ તમારી જ્યાં યા ષ્ટિ, અહાહા! ત્યાં અમી વૃષ્ટિ, અને સ્નેહી સકલ સૃષ્ટિ, સદા હૃદયે વસેા વાલા. ૨ કરા જો આંખને રાતી, ગ્રહેા સઘળા અને થશે વૈરી હશે સાથી, નમેરા ના થશે। અમારા દ્વેષ ના જોશા, દયાળુ દુગુ ણા અમે તે આપના રૂ, સુબુદ્ધિ આપા વિષયમાં વહાલથી ક્રૂરતાં કષાયે સમાધિ મરણુ હું પામું, કૃપાથી પ્રેમથી તાહરી [] ઘાતી, વાલા. ૩ ધેાશે, વાલા. ૪ રમતા, વાલાં. પ અમે આશા ધરી આવ્યા, ભક્તિને ભાવના લાવ્યા, તમારા શરણને કરમને કાપો વાલા. ૬ પામ્યા, Page #36 -------------------------------------------------------------------------- ________________ [ ૩૪ ] (૪) રંગસાગર સોસાયટી–દહેરાસર) મૂળીનાયક:- શ્રી સુપાર્શ્વનાથ ભગવાન પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ આમાં તણું આનંદમાં મશગુલ રહેવા ઈચ્છતા દુનિયાના સૌ દુઃખ દર્દમાંથી છુટવાને ઈચ્છતો આપ અનુપમ આશરે પ્રભુ દિનબંધુ દેવ છે, હું શરણ આવ્યો આપને તારે પ્રભુ તારો મને. ૧ ચિંતા ચિત્ત તણું મમત્વ મનમાં કયારે સમુલ્લા જશે, આ મારું નથી એમ મુજ મનમાં હા ઈશ કયારે થશે; તારા ચરણ વિશે નિઃશંક લગની કયારે મને લાગશે, ક્રીડા બાળકની સમાન ભવ આ કયારે બધે ભાસશે. ૨ નિસીમ કરુણાધાર છે છે શરણ આપ પવિત્ર છે, સર્વજ્ઞ છે નિર્દોષ છે ને સર્વ જગના નાથ છે, હું દાસ છું હિમત થઈ રહી શરણ આવ્યું આપને, આ કામ રૂપી ભિલથી રક્ષે મને રો મને. ૩ Page #37 -------------------------------------------------------------------------- ________________ [ ૩પ ] (૫) શ્રી વીતરાગ સોસાયટી–દહેરાસર) મૂળનાયક:- શ્રી શીતલનાથ ભગવાન પ્રભુ સન્મુખ બેલવાની સ્તુતિ ઈહ જગત સ્વામી મહવામી મોક્ષગામી સુખકર, પ્રભુ અલંક અખંડ નિમલ ભવ્ય મિથ્યાત્વ હરુ, દેવાધિ દેવા ચરણ સેવા નિત્ય મેવા આપીએ, નિજ દાસ જાણી દયા આણું આપ સમે વડ થાપીએ. ૧ હારાથી ન સમર્થ અન્ય દિનને ઉધારનારે પ્રભુ, મહારાથી નહીં અન્ય પાત્ર જ માં જતા જડે હે વિભુ, મુક્તિ મંગલ સ્થાન તોયે મુજને ઈચ્છા ન લક્ષમી તણી, આપ સમ્યગ રત્ન શમ જીવને તે તૃપ્તિ થાયે ઘણું. ૨ દાદા તારી મુખ મુદ્રાને અમીય નજરે નિહાળી રહ્યો, તારા નયણામાંથી ઝરતું દિવ્ય તેજ હુ ઝીલી રહ્યો, ક્ષણભર આ સ સારની માયા તારી ભક્તિમાં ભુલી ગયે; તુજ મુરતિમાં મસ્ત બનીને આમિક આનંદ માણી રહ્યો. ૩ Page #38 -------------------------------------------------------------------------- ________________ - - - - [ ૩૬ ] દિવસ : ૫ સમય : ૬-૦૦ (૧) તા. ર૩/૯૯૦ રવિવાર આસો સુદ: ૪ વાસણું દહેરાસરજી, મૂળનાયક: શ્રી સંભવનાથ સ્વામી પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ દયા સિંધુ દયા સિંધુ દયા કરજે દયા કરજે મને આ જંજીરામાંથી હવે જલદી છુટો કરજે નથી આ તાપ સહેવાતે ભભુકી કર્મની જ્વાળા વર્ષોવી પ્રેમની ધારા હૃદયની આગ બુઝાવજે. અંતરના એક કેડીયામાં દીપ બળે છે ઝાંખે જીવનના જ્યોતિર્ધર એને નિશ દિન જલતે રાખે ઉંચે ઉચે ઉડવા કાજે પ્રાણ ચાહે છે પાંખો તમને ઓળખુ નાથ નિરંજન એવી આપો આખો. ૨ અનંત સુખની શીતળ છાંયડી મુકી ભમ્યા હું ભવ વને અનંત દુઃખની વાટ એ લીધી શું કહું પ્રભુજી તને કરુણા સાગર હે વિતરાગી માંગુ એક જ તારી કને ભભવ તારુ શરણું હે ભવસાગરથી તાર મને ૩ ભક્તિનો લાભ લેનાર :– કેશવલાલ હરીલાલ શાહ હ. ચીનુભાઈ શાંતિભાઈ મહેશભાઈ ૧૧ ધરણીધર Page #39 -------------------------------------------------------------------------- ________________ [ ૩૭] શ્રી વાસણ સેસાયટી દહેરાસરજીમાં સમુહ મધ્યમ ચીત્યવદનમાં બોલવાનું શ્રી સંભવનાથ સ્વામીનું સ્તવન સંભવ અનવર વિનતી, અવધારો ગુણજ્ઞાતા રે, ખામી નહી મુજ ખીજમતે, કદિએ હશે ફલદાતા રે, સંભવ નવ વિનતી–૧ કરડી ઊભે રહું, રાત દિવસ તુમ ધ્યાને રે, જે મનમાં આણે નહી, તે શું કહીએ થાને રે, સંભવ જનવર વિનતી–૨. બેટ ખજાને કે નહીં, દીજીએ વાંછિત દાને રે, કરૂણ નજર પ્રભુજી તણી, વાધે સેવક વાને રે, સંભવ અનવર વિનતી-૩ કાળલબ્ધિ નહી મતી ગણા, ભાવલબ્ધિ તુમ હાથે રે, લથડતું પણ ગજ બચ્ચું, ગાજે ગયવર સાથે રે, સંભવ છનવર વિનતી–૪ દેશે તે તુમહી ભલું, બીજા શું નવિ યાચું રે, વાચક યશ કહે સાંઈશું, ફલશે એ મુજ સાચું રે, સંભવ છનવર વિનતી–પ Page #40 -------------------------------------------------------------------------- ________________ [ ૩૮ ] ચૈત્યવદન કર્યા પછી એાલવાનુ’ ભાવગીત પ્રભુજીને પાયે પડીને, વિનંતી કરૂ' એટલી, સાધુજીના વેશ મળે કયારે, માંગુ છુ. હુ એટલુકુમકુમના છાંટા અને કંકુના સાથીયા, સફેદ આઘા મલે કયારે, માંગુ છું હું એટલુ’કાઠેના પાતરાને, કરમાં ગ્રહણ કરી, ઘેર ઘેર ગૌચરી ક્રૂ જ્યારે માંગું છું હું એટલુંઅડવાણે પાયે ચાલીને, ઉગ્ર વિહાર કરી, પ્રવચન પ્રભાવના કરૂં કયારે, માંગુ છુ. હુ એટલુ - સસારી ખેટા સગપણતે, જૂઠાં સમજીને, ભવસાગરથી તરૂ' કયારે, માંગું છું હું એટલુ - દુઃખ ભરેલેા સંસાર તજીને, સયમ શાશ્વત સુખનેવરું કયારે, માંગું છું હું એટલુ - સજીને, ૧ ♦ Page #41 -------------------------------------------------------------------------- ________________ [ ૩૯ ] (૨) મૃદંગ સોસાયટી-દહેરાસરજી મૂળનાયક : શ્રી સુમતિનાથ ભગવાન પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ હે ત્રણ ભુવનના નાથ મારી કથની જઈને કહે કાગળ લખે પહોંચે નહી ફરિયાદ જઈ કેને કરુ તમે મેક્ષની મેઝારમાં હું દુ:ખ ભર્યા સંસારમાં જરા સામું પણ જુએ નહીં પકાર જઈ ને કરું. ૧ અમૃત ઝરે તુજ મુખરૂપી ચંદ્રથી તે પણ પ્રભુ ભીજાય નહી મુજ મન અરેરે શું કરું છું તે પ્રભુ પત્થર થકી પણ કઠણ મારું મન ખરે ક્યાંથી દ્ર મરકટ સમા આ મન થકી હું તે પ્રભુ હાર્યો હવે. ૨. ગુરુવાણીમાં વૈરાગ્ય કેરે રંગ લાગે નહી અને દુર્જન તણું વાકયે મહીં શાંતી મળે કયાંથી મને તરું કેમ હું સંસારમાં અધ્યાત્મ તે છે. નહી જરી તુટેલ તળીયાને ઘડા જળથી ભરાયે કેમ કરી? ૩. Page #42 -------------------------------------------------------------------------- ________________ [ ૪૦ ] (૩) ગોદાવરી ફલેસ-દહેરાસરજી મૂળીનાયક: શ્રી ભીડભંજન પાર્શ્વનાથ પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ ભમતાં મહા ભવસાગરે પાપે પસાથે આપના જે જ્ઞાન દર્શન ચરણરૂપી રત્નત્રય દુષ્કર ઘણાં તે પણ ગયા પરમાદના વશથી પ્રભુ કહુ છું ખરૂ કેની કને કિરતાર આ પોકાર હું જઈને કરૂ. ૧ આ શરણે તમારા જિનવર કરજે આશપુરી અમારી ના ભવપાર મારો તુમ વિણ જગમાં સારીલે કેણ મારી ગાયે જિનરાજ આજ હરખ અધિકથી પરમ આનંદકારી પાયે તુમ દર્શનાએ ભવભય જમણુ નાથ સર્વે અમારી. ૨ દયા લાવીને દીનને સુખ આપે જન્મને મૃત્યુના તુમ કષ્ટ કાપો ગ્રો છે પ્રભુ હાથ મેં અબ તુમારે ભવાભાધિમાં ડુબતાને ઉગારો. Page #43 -------------------------------------------------------------------------- ________________ [ ૪૧ ] (૪) લાવાક્ય સાસાયટી-દહેરાસરજી મૂળનાયક: શ્રી શાંતિનાથ ભગવાન પ્રભુ સન્મુખ બેલવાની સ્તુતિ વંધ્યા વૃક્ષની જેમ આ જન્મ થાય નહિ કૃત્ય સારા પ્રભુ તોયે થાય મને મૃત્યુ દેખી છૂટે છે. ધ્રુજાર ભવધિમાં ડુબતાને ઉગારે ભુલાવી પ્રભુ ભાન પિતા તણું મેં ગુમાવ્યું સહુ હે પ્રભુ આપણું મેં. વિપત્તિ તણે મેં ન જે કિનારો ભવાધિમાં ડુબતાને ઉગારો. રડાવ્યા ઘણાં રંકને કષ્ટ આપી પ્રભુ આપની આણ છે મે ઉથાપી નહી વાંક મારો વિ ઉરધારો ભવભૂધિમાં ડુબતાને ઉગારે Page #44 -------------------------------------------------------------------------- ________________ [ ૪૨ ] (૫) ઘરણીધર સોસાયટી-દહેરાસરજી મૂળનાયક :શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ નિવાયું નહીં. ચિત્તને પાપથી મેં લગાડ્યું નહી ચિત્તને વેગથી મેં ગયે રાગ માંહે સહુ જન્મ મારે ભવાધિમાં ડુબતાને ઉગારે. યમ ગર્જનાની ઉપેક્ષા કરી મે દુરાચારની સેવાના આદરી મે તો મે પવિત્રાઈનો માર્ગ સારો ભવાધિમાં ડુબતાને ઉગારે. જ જાપ તો નહીં વિભે આપને મે કર્યો સાથે છે શક સંતાપને મેં કર્યો પાપમાંહિ પ્રભુ મેં વધારે ભવાધિમાં ડુબતાને ઉગારો. ૩ Page #45 -------------------------------------------------------------------------- ________________ દિવસ : ૬ [ ૪૩ ] સમય : ૮-૦૦ તારીખ ૨૪૯૯૦ સામવાર આઞાસુદ : ૫ (૧) કાપડીયા ગેસ્ટ હાઉસ–દહેરાસરજી મૂળનાયક :- શ્રી ધનાથ ભગવાન પ્રભુ સન્મુખ બેલવાની સ્તુતિ વિશે। માનની જાળ માંહિ સીને, કરી મેં અવજ્ઞા તમારી હસીને, કીધા લાભ માયા ક્રોધના કારભાર, ભવાંભેાધીમાં ડુખતાને ઉગા ૧ છે હાસ્ય સાધન રાગનું અને શત્રુ સાધન દ્વેષનું, વળી જે વિલાસે કામના તે પ્રબલ સાધન મેાહનું, તે હાસ્ય દૂર કર્યો અને નવિ શસ્ત્ર રાખ્યા. પાસમાં, ન વિલાસને હૈડે ધર્યો, તેથી હું હરખુ ચિત્તમાં. ૨ સેકડા કામા વડે વ્યાકુલ થઈ જે મન મળે, પામું નહી. શાંતિ કઢિ ઈચ્છા છતાં કોઈ સ્થળે, હૃદયે રહેલુ* સ્વરૂપ પણ પામુ નહીં મૂઢ હુ' ખરે, જે સાર ભૂત વિચાર તજી પરના વિચાર કરું અરે ૩ Page #46 -------------------------------------------------------------------------- ________________ - - - - - [ ૪૪ ] (૨) લલ્લુ વિહાર-દહેરાસરજી મૂળનાયક : શ્રી આદીશ્વર ભગવાન પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ કેવી જ કરી શું શકે, જે ચિત્તમાં શાંતિ વસે, શું પ્રેમ ધરનારા કરે જે ખેદ મનથી ના ખસે, તુજ વાણીએ મુજ ચિત્તમાં, પ્રભુ દશને સ્થિરતા કરે, તે કર્મ કેરા ભાર શું છે, મુજ હૃદયથી ના ખરે. ૧. સંકલ્પ ચિંતા ને વિષયથી, ચિત્ત વ્યાકુલ મારું, સંસારના દુઃખથી દબાતું, શેકમાં મન માહરૂં, હું તત્ત્વને જાણું નહીં, નથી જ્ઞાન સમ્યગ માહરૂં, સમાધિમય તે કેમ થાશે, નાથ મરણ માહરૂ. ૨ જેની મૂર્તિ અમૃત ઝરતી શાંત તેજે પ્રકાસે, જેની મૂર્તિ નિરખી હરખે તેહનાં દુઃખ નાસે, જેની મૂર્તિ પ્રશમ રસમય, દેખતાં શાંતિ આપે, તે વીતરાગી ચરણે વંદુ, કરમના કંદ કાપે. ૩ Page #47 -------------------------------------------------------------------------- ________________ - [ ૪૫ ] (૩) ભાનુપ્રભા સેનેટોરીયમ-દહેરાસરજી મૂળનાયક: શ્રી અજિતનાથ ભગવાન પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ પ્રભુ આજ ઉછળ હરખ દિલમાં, બિંબને જોઈ રહ્યો, ત્રણ જગતથી પણ અધિક તારા રૂપમાં મેહી રહ્યો, જે ખાન પાનને ભેગમાં, ફોગટ વરસ વીતી ગયા, તે માફ કરજે નાથજી, લાવીને દિલમાં દયા. ૧ જનરાજ આજ સનાથલા થઈ, આ તારે આશરે, ધન માલ સ્ત્રી પરિવાર લાગે, કાચના કટકા ખરે, આનંદના દેનાર જીન, આપના દર્શન કરે, સંસારના સુખ તુચ્છ ગણત, નિજાનંદમાં તે ફરે. ૨ મન હરણ કરનારી પ્રભુ જે, મૂરતિ દેખે તાહરી, સંસાર તા૫ મીટાવનારી, મૂતિ વદે તાહરી, ચારિત્ર લક્ષમી આપનારી, મૂરતિ પૂજે તાહરી, ત્રણ જગતમાં છે ધન્ય તેહને, વંદના પ્રભુ માહરી. ૩ Page #48 -------------------------------------------------------------------------- ________________ [ ૪૬ ] (૪) વિમલભાઈનું ઘર-દહેરાસર નગરી હોસ્પિટલ મૂળનાયક - શ્રી સુવિધિનાથ ભગવાન પ્રભુ સન્મુખ બેલવાની સ્તુતિ હે નાથ ને મીચીને, ચળ ચિત્તની સ્થિરતા કરી, એકાંતમાં બેસી કરીને, ધ્યાન મુદ્રાને ધરી, તુજ સવ કર્મ વિનાશ કારણ, ચિંતવું જે જે સામે, તે તે સમે તુજ મૂતિ મનહર, માહરે ચિત્ત શમે. ૧ તુજ મૂત્તિ દર્શનને ચહ, રોગી દવાને જિમ ચાહે, તુજમાં રહો મન માહરું, મુજ આતમાં એહિ ચહે, થાકી ગયે છું બેલતાં જંડ–બુદ્ધિ બોલું કેટલું, કરુણા કરીને તારજો જિનરાજ માંગુ એટલું. ૨ પ્રભુ આજ તારા બિંબને જોતાં નયન સફળ થયા, પાપો બધા દૂરે ગયા ને ભાવ નિર્મલ નીપજ્યાં, સંસારરૂપ સમુદ્ર ભાસે, ચુલક સરખો નિશ્ચયે, આનંદ રંગ તરંગ ઉછળે, પરુ કમલને આશ્રયે. ૩ Page #49 -------------------------------------------------------------------------- ________________ [ ૪૭ ] (૫) સુનંદાબહેનનું ઘર—દહેરાસરજી મૂળનાયક: શ્રી આદીશ્વર ભગવાન પ્રભુ સન્મુખ બેલવાની સ્તુતિ પરમ આધાર છે. પ્યારા, તમારા સ્નેહ સાચા છે, ન થાશે। નાથજી ન્યારા, તમારે સ્નેહ સાચા છે, જગત સઘળું થયું. ન્યારૂં, નથી અહિં કાઇપણ મારુ', પ્રભુ તુજ ધ્યાન ઉર ધ્યાવું, તમારા સ્નેહ સાચે છે. તમે માતા તમે પિતા સખાં, સ્નેહી તમે ભ્રાતા, વિધાતા છે! જીવનદાતા, તમારા સ્નેહ સાચા છે, તમે આધાર આશાના, તમે રહેમ નિરાશાના, દુઃખો હરતા દુરાશાના, તમારા સ્નેહ સાચા છે. તારા શરણને દેવ હે, હું એક મારુ ધન ગણું, વલી ભક્તિમાં જે દિન જાતા, તેહ જીવન હું ગણુ, આજ્ઞા જીવનમાં પાળતા, કાયા સફળ મારી ગણુ, દર્શન થકી સ્થિરતા મળે તે, મત સફળ મારુ... ગણુ. ૧ ૨. ૩. Page #50 -------------------------------------------------------------------------- ________________ [ ૪૮ ] (૬) કલ્યાણ સોસાયટી-દહેરાસરજી મૂળનાયક: શ્રી પાર્શ્વનાથ ભગવાન પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ ત્રણ જગત માંહે ચૈત્ય છે જે તાહરા જિનરાજજી, વધા વિના તેહને જીનેશ્વર, કેમ સીઝે કાજજી, અશાશ્વતા તિમ શાશ્વતા, જે જગત માંહે પ્રકાશતા, ત્રિકાલ વંદન તેહને મુજ, મન મયૂર વિકાસતા. અધ્યાત્મ ગુણ ભરેલી, મૂર્તિ તમારી જતા, પીગળે નહીં જે મનમાં, જનમ પોતાને બેતા, જાણે નહીં તે જ, ફરી મૂર્તિ ક્યારે મળશે, દુષમકાલમાં તે, એક મૂતિ તારી ફળશે. ૨ જનવાણી એમ ભાખે, વિષમ કાલે જે છે, એક જીન કેરી વાણી, બીજી તે મૂર્તિ તે છે, તે મૂતિને જોઈને આનંદ જે ન પાવે, તે જીવનું કલ્યાણ, માંગું હું આજ ભાવે. ૩ Page #51 -------------------------------------------------------------------------- ________________ - - [ ૪૯ ] કયાણ સોસાયટી દહેરાસરજીમાં સમુહ મધ્યમ ત્યવંદનમાં બોલવાનું શ્રી પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન અંતરજામી સુણ અલસર, મહિમા અધિક તુમારે, સાંભળીને આવ્યા હું તીરે, જન્મ મરણ દુ:ખ વારે, સેવક અરજ કરે છે રાજ, અમને શીવ સુખ આપો, આપ આપને મહારાજ, અમને મોક્ષ સુખ આપો. ૧ સહુ કોના મનવાંછિત પૂરે, ચિંતા સહુની ચૂરો, એહવું બીરૂદ છે રાજ કુમારૂ, કેમ રાખે છે દૂર સે. ૨ સેવકને વલવલતો દેખી, મનમાં મહેર ન ધરશે, કરૂણાસાગર કિમ કહેવાશે, જે ઉપકાર ન કરશો. સે. ૩ લટપટનું હવે કામ નહિ છે, પ્રત્યક્ષ દરિશણ દીજે, ધુમાડે ધીજું નહી સાહિબ, પેટ પડ્યા પતીજે. સે. ૪ શ્રી શંખેશ્વર મંડન સાહિબ, વિનતડી અવધારો, કહે છનહર્ષ મયા કરી મુજને, ભવસાગરથી તારો, સેવક અરજ કરે છેરાજ, અમને શિવ સુખ આપો, આપ આપને મહારાજ, અમને મોક્ષ સુખ આપ. ૫ Page #52 -------------------------------------------------------------------------- ________________ [ પ૦ ] ચૈત્યવંદન કર્યા પછી બલવાનું ભાવગીત જય વીતરાગ જગત ગુરૂ અનવર વર્ધમાન ભગવાનજી, પુણ્ય હું તુજ શાસન પામ્યા, મેક્ષ સુખ નિદાનજી. ૧ તું મુજ સ્વામી હું તુજ સેવક, પ્રાણી ગણ પ્રતિ પાલજી, કરૂણું કર કરૂણા કરી લીજે, સેવકની સંભાળજી. ૨ પ્રભુ મુજ હે તુજ પ્રભાવે, ભવ નિવેદ સહાયજી, ધૃતિ શ્રદ્ધા આહાદ જીજ્ઞાસા જ્ઞપ્તિ ધર્મ ઉપાયજી. ૩ અભ્યસ્થાન વિનયને ઓજસ, સદગુરૂ સેવા સારજી, શુદ્ધ પ્રરૂપતા ગુણ સુંદર, આભવ અચલ ઉદારજી. ૪ નિયાણું તુજ સમય નિવાર્યું, તે પણ દેવાધિદેવજી, ભવોભવ મુજ તુજ ચરણની ભક્તિ, હાજે હિતકર હેવજી. ૫ કિલષ્ટ કર્મ ક્ષય સરસ સમાધિ, બેધિ લાભ શિવ બીજજી, એટલું તુજ પદ પ્રણમી યાચું નહી, અવર કેઈ ચીજજી. ૬ Page #53 -------------------------------------------------------------------------- ________________ | પળે ] મુનિ દીપરત્નસાગર M.Co., M.Ed., Ph.d. (સમક્ષ) દ્વારા સર્જિત–સ'પાદિત પ્રકાશના પ્રકાશન પ્રેરણાદાતા પૂ. મુનિરાજ શ્રી સુધ સાગરજી મ. સા. (ક) વ્યાકરણ સાહિત્ય (૧) અભિનવ હેમ લઘુપ્રક્રિયા−૧ સપ્તાંગ વિવરણ (૨) અભિનવ હેમ લઘુપ્રક્રિયા–૨ સપ્તાંગ વિવરણ (૩) અભિનવ હેમ લઘુપ્રક્રિયા૩ સપ્તાંગ વિવરણ (૪) અભિનવ હેમ લઘુપ્રક્રિયા–૪ સપ્તાંગ વિવરણ (૫) કૃદન્તમાલા (ખ) વ્યાખ્યાન સાહિત્ય (૧) અભિનવ ઉપદેશ પ્રાસાદ–૧ (૨) અભિનવ ઉપદેશ પ્રાસાદ–ર (૩) અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩ (૪) અભિનવ ઉપદેશ પ્રાસાદ-૪ (પ્રેસમાં) નોંધ :-ભાગ ૧ થી ૩ માં શ્રાવકના ૩૬ વ્યાના વર્ણન થકી શ્રાવકાચાર વર્ણ વેલ છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ [ ૫૨ ] (ગ) ભક્તિ સાહિત્ય (૧) ચૈત્યવંદન પર્વમારા (२) चैत्यवंइन संग्रह-तीर्थ जिन विशेष (૩)ચૈત્યવંદન ગોવિ (४) शत्रु'जय भक्ति (૫) ચૈત્યવંદનમાળા (૭૭૯ ચૈત્યવંદન) (૬) શત્રુંજય ભક્તિ (૭) ચૈત્યપરિપાટી (૧૧૧ સુંદર ભાવવાહી સ્તુતિને સંગ્રહ) (ઘ) સમાધિમરણ (આરાધના ગ્રંથ) (ડ) પ્રકિર્ણ સાહિત્ય (૧) શ્રી નવકારમંત્ર નવલાખ જાપ નોંધપોથી (૨) શ્રી ચારિત્રપદ કરોડ જાપ નેંધપોથી (૩) શ્રી બારવ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો (૪) શ્રી જ્ઞાનપદ પૂજા (૫) અભિનવ જૈન પંચાંગ–૨૦૦૨ (६) अभिनव जैन पञ्चाङ्ग २०४६ Page #55 -------------------------------------------------------------------------- ________________ какакка кака канака како અનેક ઐત્યાથી શેાલતુ શ્રી શત્રુંજય મહાતી коложка какака как кака Page #56 -------------------------------------------------------------------------- ________________ 110KKK1100000000 KORSOR D DIOKSIKDO