SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૭ ] (૬) ન્યુઆશીષ ફલેટ્સ-દહેરાસર) મૂળનાયક-શ્રી મહાવીર સ્વામી ભગવાન પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ અરિહંત હે ભગવંત તુજ પદ પ સેવા મુજ હજે ભવભવ વિશે અનિમેષ નયને આપનું દર્શન થજે હે દયાસિંધુ દિનબંધુ દિવ્યદષ્ટિ આપજો કરીઆપ સમ સેવક તણું સંસાર બંધન કાપજે. દેખી મૂર્તિ પ્રભુ તુજ તણે નેત્ર માર ઠરે છે. હૈયું મારું ફરી ફરી પ્રભુ ધ્યાન તારું ધરે છે. આમાં મારો પ્રભુ તુજ કને આપવા ઉ૯લસે છે આપ એવું બળ હૃદયમાં માહરી આશ એ છે. ૨ વિતરાગ ચાચના તુજ પાસે ભવભવ તુમ શાસન મળજે સાદિ અનંત ભાગે આતમથી રાગદ્વેષ અલગ ટળજે કાલ અનાદિ દુઃખ દેનારા કર્મ આઠ મારા બળજે સભ્ય દર્શન જ્ઞાન ચરણના જુથ મને આવી મળજે. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005176
Book TitleChaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy