________________
[ ૩૨ ] શ્રી લક્ષ્મીવર્ધક સાસાયટી-હેરાસરજીમાં સમુહ મધ્યમ ચૈત્યવ`દન વખતે બાલવાનુ શ્રી શાંતિનાથ સ્વામીનુ સ્તવન મારો મુજરા ધ્યેાને રાજ, સાહિબ શાંતિ સલૂણા, ચિરાજીના ન દન તારે, સિણુ હેતે આવ્યા, સમક્તિ રીઝ કરીને સ્વામી, ભક્તિ ભેટશુ લાવ્યેા, મારા મુજરા, લ્યોને રાજ, સાહિમ શાંતિ સલૂણા. ૧ દુઃખ ભંજન છે ખીરૂદ તુમારૂ, અમને આશા તુમારી, તુમે નીરાગી થઈને છુટયા, શી ગતિ હાથે અમારી, મારા મુજાલ્યાને રાજ, સાહિમ શાંતિ સલૂણા. ૨ હેશે લેાક ન તાણી કહેવુ એવડું સ્વામી આગે, પણ બાલક જો ખાલી ન જાણે, તા ક્રિમ વહાલા લાગે, મારા મુજરા લ્યાને રાજ, સાહિબ શાંતિ સલૂણા. ૩ મારે તે તું સમરથ સાહિબ, તે કિમ આણું માનું, ચિંતામણી જેણે ગાંઠ ખાંધ્યુ તેહને કામ કિશ્ચાનુ મારા મુજરા લ્યાને રાજ સાહિબ શાંતિ સા. ૪ અધ્યાતમ રવિ ઉગ્ગા, મુજ ઘટ, મેાહ તિમિર હસુ જીગતે. વિમલ વિજય વાચકના સેવક, રામ કહે શુભ ભગતે, મારા ગુજરાલ્યાને રાજ સાહિમ શાંતિ સલૂણા. પ
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org