________________
[ ૧૭ ] દિવસ–ર
સમય ૮-૦૦ આસો સુદ: ૧ ગુરુવાર તા. ૨૦-૯-૯૦ (૧) ચંદ્રકાન્ત બકુભાઈઘર દહેરાસરજી મૂળનાયક:- શ્રી શાંતિનાથ ભગવાન
પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ આનંદ દાતા વિશ્વના, વળી મુક્તિ કેરા પંથને, બતલાવનારા નાથ ! મારા તારનારા ભવ્યને, ભંડાર ભાવ – રણે તણું છે એહ ભાવધરી અમે, ઈમ બેલીએ પ્રતિદિન પ્રભાતે આપને જ નમે નમે. ૧. સૌ પ્રાણી આ સંસારનાં સમિત્ર મુજ વહાલાં થજે, સદ્દગુણમાં આનંદ માંનું મિત્ર કે વૈરી હશે, દુખી પ્રતિ કરુણ અને દુશ્મન પ્રતિ મધ્યસ્થતા, શુભ ભાવના પ્રભુ ચાર આ પામે હૃદયમાં સ્થિરતા. ૨ અતિ જ્ઞાનવંત અનંત શક્તિ ષહિન આ આમ છે, ને મ્યાનથી તરવાર પેઠે શરીરથી વિભિન્ન છે, હું શરીથી જુદો ગણું એ જ્ઞાનબળ મુજને મળે, ને ભિષણ જે અજ્ઞાન મારું નાથ સત્વર તે ટળી. ૩
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org