________________
(૪) પંકજ સોસાયટી–જેન દહેરાસરજી મૂળીનાયક:- શ્રી સંભવનાથ ભગવાન
પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ આખડી દેખી અમૃત ઝરતી, હયુ મારું હર્ષ ધરે, મુખડુ દેખી મલપતું તારું, થનગન મનડું નાચ કરે, મૂરતિ તારી નજરે નિહાળું, વીતરાગતા મનમાં કરે, દર્શન વંદન સ્તવના કરતાં, ભવ ભવ સંચિત દૂર કરે. ૧ પ્રાણ તણું પાપે ઘણું, ભેગા કરેલા જે ભવે, ક્ષીણ થાય છે ક્ષણમાં બધા જે આપને ભાવે સ્તવે, અતિ ગાઢ અંધારા તણું પણ, સૂર્ય પાસે શું ગજુ, એમ જાણીને આનંદથી હું આપને કદિ ના યજું. ૨ શરણ્ય કરૂણ સિંધુ જનજી, આપ બીજા ભક્તના, મહા મેહ વ્યાધિ ને હણે છે, શુદ્ધ સેવા સક્તના, આનંદથી હું આપ આણુ, મસ્તકે નિત્યે વહું, તે ચે કહે કેણુ કારણે એ વ્યાધિના દુઃખ સહે. ૩
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org