________________
[3]
શ્રી અરુણ સેસાયટી દહેરાસરજીમાં સમુહ મધ્યમ ચૈત્યવંદન વખતે બેલવાનુ શ્રી વાસુપૂજ્ય સ્વામીનુ સ્તવન
શ્રી વસુપૂજ્ય નારદનાજી, નંદન ગુણમણિ ધામ, વાસુપૂજ્ય જિન રાજ્યેાજી, અતિશય રત્ન નિધાન, પ્રભુ ચિત્ત ધરીને, અવધારા મુજ વાત. ૧ દોષ સયલ મુજ સાંસસેાજી સ્વામિ કરી સુપસાય, તુમ શરણે હુ' આવીયાજી, મહેર કરા મહારાય... પ્રભુ, ર ક્રુતિ કુસ ́તિ સ‘ગ્રહીજી, અવિધિ અસદાચાર, તે મુજને આવી મલ્યાજી, અનંતી અન`તી વાર....પ્રભુ, ૩
જબ મેં તુમને નીરખીયાજી, તમ તે નાઠા દૂર, પુણ્ય પ્રગટે શુભ દશાજી, આયા તુમ હજૂર...પ્રભુ, ૪
જ્ઞાનવિમલ પ્રભુ જાણુનેજી, શું કહેવું બહુ વાર, દાસ આશ પૂરણ કરેાજી, આપે। સમક્તિ સાર...પ્રભુ. પ
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org