________________
[ ૧૫ ] (૬) ત્રીકમલાલની ચાલી-ધમવિહાર દહેરાસરજી
મૂળનાયક શ્રી ધર્મનાથ ભગવાન
પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ પશે તલભર તિમિર કેરો, થાય નહીં કરી સુર્યને ત્યમ દુષ્કલ કે કર્મના અડકી શકે નહી આપને જે એકને બહુરૂપ થઈ વ્યાપી બધે બિરાજતે તેવા સુદેવ સમર્થનું સાચુ શરણ હું માંગતા. ૧ રવિ તેજ વિણ પ્રકાશ જે ત્રણ ભુવનને અજવાળ તે જ્ઞાનદીપ પ્રકાશ તારા આત્મામાં શુ દીપત જે દેવ મંગળ બધ મીઠા મનુજને નિત આપતો તેવા સુદેવ સમર્થનું સાચુ શરણ હું માંગતા. ૨ જો થાય દર્શન સિદ્ધનાં તે વિશ્વ દર્શન થાય છે, -જ્યમ સુર્યના દીવા થકી સુસ્પષ્ટ સૌ દેખાય છે. અનંત અનાદિ દેવ જે અજ્ઞાન તિમિર ટાળતે તેવા સુદેવ સમર્થનું સાચુ શરણ હું માંગતો. ૩
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org