________________
[ ર૯ ] દિવસ : ૪
સમય : ૬=૦૦ આસો સુદ: ૩ શનિવાર તા. રર૯૯૦
(૧) શ્રી રાજનગર–દહેરાસરજી મૂળનાયક: શ્રી ઋષભદેવ ભગવાન
પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ ભવસાગરે રખડી રહેલા જીવને હડી સમા, વળી સાર્થવાહ સમાં તમે સંસાર રૂપ કાંતારમાં, અનંત પૂર્ણાનંદ પૂરે પૂર્ણ નિર્વાણે રહ્યા, પ્રત્યક્ષ નિરખું ભક્તિથી હું આપને મુજ દિલ વસ્યા. ૧. જેની આંખે પ્રણય ઝરતી, સૌમ્ય આનંદ આપે, જેની વાણી અમૃત ઝરતી, દર્દી સંતાપ કાપે, જેની કાયા પ્રશમ ઝરતી, શાંતિને બોધ આપે, એવું મીઠું મરણ પ્રભુનું, રાગને ઠંદ કાપે. ૨ પ્રભુ આપ હદયે આવતા તો, પાપ સાવિ દૂરે જતાં, સિંચી અમે શુભ ભાવ અમૃત, શાંતિ સાચી પામતાં, જેની ઉપર મીઠી નજર પ્રભુ, આપની પડતી નથી, તે જીવ ભટકે રાગમાં ત્યાં તે કશું અચરજ નથી. ૩
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org