________________
[ ૩૯ ] (૨) મૃદંગ સોસાયટી-દહેરાસરજી મૂળનાયક : શ્રી સુમતિનાથ ભગવાન
પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ હે ત્રણ ભુવનના નાથ મારી કથની જઈને કહે કાગળ લખે પહોંચે નહી ફરિયાદ જઈ કેને કરુ તમે મેક્ષની મેઝારમાં હું દુ:ખ ભર્યા સંસારમાં જરા સામું પણ જુએ નહીં પકાર જઈ ને કરું. ૧ અમૃત ઝરે તુજ મુખરૂપી ચંદ્રથી તે પણ પ્રભુ ભીજાય નહી મુજ મન અરેરે શું કરું છું તે પ્રભુ પત્થર થકી પણ કઠણ મારું મન ખરે ક્યાંથી દ્ર મરકટ સમા આ મન થકી હું તે પ્રભુ હાર્યો હવે. ૨. ગુરુવાણીમાં વૈરાગ્ય કેરે રંગ લાગે નહી અને દુર્જન તણું વાકયે મહીં શાંતી મળે કયાંથી મને તરું કેમ હું સંસારમાં અધ્યાત્મ તે છે. નહી જરી તુટેલ તળીયાને ઘડા જળથી ભરાયે કેમ કરી? ૩.
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org