________________
[ ૩૮ ]
ચૈત્યવદન કર્યા પછી એાલવાનુ’ ભાવગીત
પ્રભુજીને પાયે પડીને, વિનંતી કરૂ' એટલી, સાધુજીના વેશ મળે કયારે, માંગુ છુ. હુ એટલુકુમકુમના છાંટા અને કંકુના સાથીયા, સફેદ આઘા મલે કયારે, માંગુ છું હું એટલુ’કાઠેના પાતરાને, કરમાં ગ્રહણ કરી, ઘેર ઘેર ગૌચરી ક્રૂ જ્યારે માંગું છું હું એટલુંઅડવાણે પાયે ચાલીને, ઉગ્ર વિહાર કરી, પ્રવચન પ્રભાવના કરૂં કયારે, માંગુ છુ. હુ એટલુ - સસારી ખેટા સગપણતે, જૂઠાં સમજીને, ભવસાગરથી તરૂ' કયારે, માંગું છું હું એટલુ - દુઃખ ભરેલેા સંસાર તજીને, સયમ શાશ્વત સુખનેવરું કયારે, માંગું છું હું એટલુ -
સજીને,
૧
♦
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org