________________
[ પ ]
(૨) શેઠ છગનલાલ લક્ષ્મીચ‘દ-ઘર દહેરાસરજી મૂળનાયક : શ્રી શાંતિનાથ ભગવાન
પ્રભુ સન્મુખ બેલવાની સ્તુતિ
ભક્તિ મળે તેા મુજને મળજો, જીનશાસન લાગે સારે, શક્તિ મળે તા મુજને મળો, જીનશાસન લાગે પ્યારા, મુક્તિ મળે તે મુજને મળજો, રાગ દ્વેષ અજ્ઞાન થકી, ભાભવ તુજ શાસન મુજ મળજો, એવી શ્રદ્ધા થાય નકી. ૧
અત્યંત નિર્ગુણુ છું, પ્રભુ હું દુષ્ટ છું, હું દુર છું હિ‘સક અને પાપે ભરેલા, સર્વ વાતે પૂણુ છુ, પ્રભુ આપ આલેખન વિષ્ણુ, ભીમ ભવસાયર સ‘ચરુ, મુજ જન્મ મરણની વાત જીનજી કેાણુ, આગળ જઈકેહુ'. ૨
તુજમાં રહેલા ગુણ અનંતા કેમ હું ખેલી શકુ, જડબુદ્ધિ હુ છુ... ભક્તિભાવે કંઈક પણ એલી શકુ, જાણી શકે છે। આપ મારા ચિત્ત કેરા ભાવને, ભવાભવ પસાયે આપના ગુણ ગણુ ઘણા મળજો મને. ૩
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org