SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ દિવસ : ૬ [ ૪૩ ] સમય : ૮-૦૦ તારીખ ૨૪૯૯૦ સામવાર આઞાસુદ : ૫ (૧) કાપડીયા ગેસ્ટ હાઉસ–દહેરાસરજી મૂળનાયક :- શ્રી ધનાથ ભગવાન પ્રભુ સન્મુખ બેલવાની સ્તુતિ વિશે। માનની જાળ માંહિ સીને, કરી મેં અવજ્ઞા તમારી હસીને, કીધા લાભ માયા ક્રોધના કારભાર, ભવાંભેાધીમાં ડુખતાને ઉગા ૧ છે હાસ્ય સાધન રાગનું અને શત્રુ સાધન દ્વેષનું, વળી જે વિલાસે કામના તે પ્રબલ સાધન મેાહનું, તે હાસ્ય દૂર કર્યો અને નવિ શસ્ત્ર રાખ્યા. પાસમાં, ન વિલાસને હૈડે ધર્યો, તેથી હું હરખુ ચિત્તમાં. ૨ સેકડા કામા વડે વ્યાકુલ થઈ જે મન મળે, પામું નહી. શાંતિ કઢિ ઈચ્છા છતાં કોઈ સ્થળે, હૃદયે રહેલુ* સ્વરૂપ પણ પામુ નહીં મૂઢ હુ' ખરે, જે સાર ભૂત વિચાર તજી પરના વિચાર કરું અરે ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005176
Book TitleChaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy