________________
-
-
-
-
-
[ ૪૪ ] (૨) લલ્લુ વિહાર-દહેરાસરજી મૂળનાયક : શ્રી આદીશ્વર ભગવાન
પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ કેવી જ કરી શું શકે, જે ચિત્તમાં શાંતિ વસે, શું પ્રેમ ધરનારા કરે જે ખેદ મનથી ના ખસે, તુજ વાણીએ મુજ ચિત્તમાં, પ્રભુ દશને સ્થિરતા કરે, તે કર્મ કેરા ભાર શું છે, મુજ હૃદયથી ના ખરે. ૧. સંકલ્પ ચિંતા ને વિષયથી, ચિત્ત વ્યાકુલ મારું, સંસારના દુઃખથી દબાતું, શેકમાં મન માહરૂં, હું તત્ત્વને જાણું નહીં, નથી જ્ઞાન સમ્યગ માહરૂં, સમાધિમય તે કેમ થાશે, નાથ મરણ માહરૂ. ૨ જેની મૂર્તિ અમૃત ઝરતી શાંત તેજે પ્રકાસે, જેની મૂર્તિ નિરખી હરખે તેહનાં દુઃખ નાસે, જેની મૂર્તિ પ્રશમ રસમય, દેખતાં શાંતિ આપે, તે વીતરાગી ચરણે વંદુ, કરમના કંદ કાપે. ૩
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org