________________
[ ૧૭ ]
(૮) આપેરા એસાયટી–દહેરાસરજી મૂળનાયક– શ્રી મહાવીર સ્વામી ભગવાન
પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ
સંસારના સૌ પ્રાણીએ ફળ ભાગવે નિજ કર્મનું નિજ કર્મ'ના પરિપાકના ભાતા નહિ કે આપણુ ́ લઈ શકે છે અન્ય તેને છેડી એ ભ્રમણા છૂરી પ્રભુ ધ્યાનમાં નિમગ્ન થઉ મુજ આત્મના આશ્રય કરી. ૧
ભગવંત તુજ ભક્તિ ધરું ઉરમાં અતિ બહુમાનથી એકાંત એવા સ્થાનમાં શય્યાં સ્થિતિ કરવી થી શુદ્ધ શ્રદ્ધારૂપ સમકિતમાં અચળ સ્થિતિને કરું પ્રમાદ શત્રુના નહી. વિશ્વાસ પળને હું ધરૂ. ૨
ચેાગભ્યાસ રસાયણે હૃદયને રંગી અસગી ની કયારે અસ્થિરતા ત્યજી શરીરને વાણી તથા ચિત્તની આત્માનઃ અપૂર્વ અમૃત સે ન્હાઈ શુ નિર્માળા ને સ`સાર સમુદ્રના વમળથી કયારે થશું. વેગળા. ૩
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org