Book Title: Chaitya Paripati
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 52
________________ [ પ૦ ] ચૈત્યવંદન કર્યા પછી બલવાનું ભાવગીત જય વીતરાગ જગત ગુરૂ અનવર વર્ધમાન ભગવાનજી, પુણ્ય હું તુજ શાસન પામ્યા, મેક્ષ સુખ નિદાનજી. ૧ તું મુજ સ્વામી હું તુજ સેવક, પ્રાણી ગણ પ્રતિ પાલજી, કરૂણું કર કરૂણા કરી લીજે, સેવકની સંભાળજી. ૨ પ્રભુ મુજ હે તુજ પ્રભાવે, ભવ નિવેદ સહાયજી, ધૃતિ શ્રદ્ધા આહાદ જીજ્ઞાસા જ્ઞપ્તિ ધર્મ ઉપાયજી. ૩ અભ્યસ્થાન વિનયને ઓજસ, સદગુરૂ સેવા સારજી, શુદ્ધ પ્રરૂપતા ગુણ સુંદર, આભવ અચલ ઉદારજી. ૪ નિયાણું તુજ સમય નિવાર્યું, તે પણ દેવાધિદેવજી, ભવોભવ મુજ તુજ ચરણની ભક્તિ, હાજે હિતકર હેવજી. ૫ કિલષ્ટ કર્મ ક્ષય સરસ સમાધિ, બેધિ લાભ શિવ બીજજી, એટલું તુજ પદ પ્રણમી યાચું નહી, અવર કેઈ ચીજજી. ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56