Book Title: Chaitya Paripati
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 42
________________ [ ૪૦ ] (૩) ગોદાવરી ફલેસ-દહેરાસરજી મૂળીનાયક: શ્રી ભીડભંજન પાર્શ્વનાથ પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ ભમતાં મહા ભવસાગરે પાપે પસાથે આપના જે જ્ઞાન દર્શન ચરણરૂપી રત્નત્રય દુષ્કર ઘણાં તે પણ ગયા પરમાદના વશથી પ્રભુ કહુ છું ખરૂ કેની કને કિરતાર આ પોકાર હું જઈને કરૂ. ૧ આ શરણે તમારા જિનવર કરજે આશપુરી અમારી ના ભવપાર મારો તુમ વિણ જગમાં સારીલે કેણ મારી ગાયે જિનરાજ આજ હરખ અધિકથી પરમ આનંદકારી પાયે તુમ દર્શનાએ ભવભય જમણુ નાથ સર્વે અમારી. ૨ દયા લાવીને દીનને સુખ આપે જન્મને મૃત્યુના તુમ કષ્ટ કાપો ગ્રો છે પ્રભુ હાથ મેં અબ તુમારે ભવાભાધિમાં ડુબતાને ઉગારો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56