Book Title: Chaitya Paripati
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 15
________________ [ ૧૩ ] (૪) શ્રી અચિંતકુમાર શાહનું દહેરાસર) નીલમ ફલેસ મૂળનાયક – શ્રી વાસુપૂજ્ય સ્વામી પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ સ્મરણ કરે ગીજન જેનું ઘણાં સન્માનથી, વળી ઈન્દ્રનરને દેવ પણ સ્તુતિ કરે જેનિ અતી, એ વેદ ને પુરાણ જેના ગાય ગીતે હર્ષમાં, તે દેવના પણ દેવ દહાલા જિન વસજો હૃદયમાં. ૧ જેનું સ્વરૂપ સમજાય છે સજ્ઞાન દર્શન નથી, ભંડાર છે આનંદના જે અચળ છે વિકારથી, પરમાત્માની સંજ્ઞા થકી ઓળખાય જે શુભ ધ્યાનમાં, તે દેવના પણ દેવ વહાલા જિન વજે હૃદયમાં. ૨ જે કઠિન કષ્ટ કાપતાં ક્ષણવારમાં સંસારના, નિહાળતાં જે સૃષ્ટિને જેમ બારને નિજ હસ્તમાં, ચોગીજનેને ભાસતા જે સમજતા સૌ વાતમાં, તે દેવના પણ દેવ હાલા જિન વસજો હદયમાં. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56