Book Title: Chaitya Paripati
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 33
________________ [ ૩૧ ] (૩) લક્ષ્મીવ ક સાસાયટી–દહેરાસરજી મૂળનાયક : શ્રી શાંતિનાથ ભગવાન પ્રભુ સન્મુખ બેલવાની સ્તુતિ પ્રભુજી માહરા પ્રેમથી નમું મૂર્તિ તાહરી જોઈ ને ઠંરુ અરર એ પ્રભુ પાપ મે' કર્યાં શું થશે હવે મારી દશા. માટે એ પ્રભુ તુજને વિનવું, તારો મને પ્રભુજી સ્તવું, દિનાનાથજી દુઃખ કાપો ભવિક જીવને સુખ આપો, શાંતિનાથજી સ્વામી માહરા ગુણ ગાઉ છું નિત્ય તાહેરા. ૧ સુણ્યાં હશે પુજ્યાં હશે નિરખ્યા હશે પણ કે' ક્ષણે, હે જગત્ અંધુ ચિત્તમાં ધાર્યા નહી ભક્તિ પણે. જન્મ્યા પ્રભુ તે કારણે દુઃખ પાત્ર આ સ‘સારમાં, આ ભક્તિ પણ ફળતી નથી મુજ ભાવ શુન્યાચારમાં. ૨ દુઃખ ગમેના મુજને જરીચે પાપ અધિકા કરતા, સુખ ગમે મુજને નિર'તર ધર્મ ધ્યાનના ઘરતા, અહે। પ્રભુજી હું કેવા અવળા મુજ હિતને કેમ કરશેા, અપાત્ર હું અધમાધમ ભારી કૃપા હૃદયમાં ધરશે. ૩ [] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56