Book Title: Chaitya Paripati
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan
View full book text
________________
[ ૧૧ ] (૨) રમણલાલ વજેચ દ–ઘર દહેરાસરજી મૂળનાયક:- શ્રી સુમતિનાથ ભગવાન
પ્રભુ સન્મુખ બેલવાની સ્તુતિ
સુખદુઃખમાં અરિમિત્રમાં, સાગ કે વિયેાગમાં, રખડું વને વા રાજભૂવને રાચતા સુખભાગમાં, મમ સકાળે સર્વ જીવમાં આત્મવત્ બુદ્ધિ બધી, તું આપજે મુજ મેહકાપી આ દશા કરુણાં નીધિ. ૧
અજ્ઞાનમય
તુજ ચરણ કમળના દીવડા, રૂડા હૃદયમાં રાખજો, અંધકારના, આવાસ તુરત ખાળજો, તરૂપ થઈ તે દીવડે હું સ્થિર થઈ ચિત્ત બાંધતા, તુજ ચરણ યુગ્મની રજમહીં, હું પ્રેમથી નિત ડુબતા. ર પ્રમાદથી પ્રયાણ કરીને વિચરતાં પ્રભુ અહી તહી, એકેન્દ્રિયાદિ જીવ ને હણુતાં કદી ડરતા નહીં, છેદ્રી વિભેદી દુ.ખ દેઇ, મે... ત્રાસ આપ્યા. તેમને, કરજો ક્ષમા મુજ કહિસંક નાથ વિનવું આપને. ૩
૩
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56