Book Title: Chaitya Paripati
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ [૯] (૬) પંકજવિલા–ઘર દહેરાસરજી મૂળનાયક:-શ્રી સંભવનાથ ભગવાન પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ જેમ સૂર્ય વિણ ના કમળ ખીલે, તેમ તુજ વિણ માહરી, હવે કદિ ના મુક્તિ ભવથી એહ મારી ખાતરી, જેમ મેર નાચે મેઘને જોઈ હું તેમજ આપને, કરૂં નાચ હરખાઈ અને મનમાં ધરી શુભ ભાવને. ૧ નમીએ શ્રી જીનરાજ આજ તમને, દેવ તણે દેવ છે, વિનવીએ તુમ આગળ કરગરી, આપ પ્રભુ સેવને, તુમ દર્શન વિણ મેં લહ્યાં, દુઃખ બહુ ચારે ગતિને વિષે, પૂરણ ભાગ્ય ઉદય થકી પ્રભુ મળ્યા ધ્યાવું તને અહનિશે. ૨ ષડ્રવર્ગ મદનાદિકતણે જે જીતનાર વિશ્વને, અરિહંત ઉજવલ ધ્યાનથી તેને પ્રભુ જીત્યા તમે, અશક્ત આપ પ્રતે હણે તુજ દાસને નિર્દયપણે, એ શત્રુઓને છતું એવું આત્મબળ આપે મને. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56