Book Title: Chaitya Paripati
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan
View full book text
________________
,
,
,
[ ૮ ] (૫) ફતેહપુરા–રમણલાલ ચંદુલાલ-ઘર દહેરાસર)
મૂળનાયક:-શ્રીગષભદેવ ભગવાન
પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ કર્મને ક્ષય કરે મારે, દુઃખને ક્ષય પણ કરે, સમાધિ મૃત્યુ માંગુ જનવર, ભદધિને તો,
ગ્ય નથી હું કરૂં યાચના, છતાં યે રોષ ન ધરે, કેની પાસે જઈને માંગુ, બેથિલાભને વર. ૧ શ્રેણું ક્ષીણ કષાયની ગૃહી અને ઘાતી હણશું કદા, પામી કેવળજ્ઞાન કેણ સમયે, દેશું સદા દેશના, ધારી ગ નિરોધ કેણ સમયે, જાશું અહો મેક્ષમાં, એવી નિર્મલ ભાવના પ્રણયથી, ભાવું સદા ચિત્તમાં. ૨ જે ભવ્ય જીવો આપને ભાવે નમે તેત્રે સ્તવે. ને ફુલની માળા લઈને, પ્રેમથી કંઠે ઠરે, તે ધન્ય છે કૃતપુણ્ય છે. ચિંતામણી તેને કરે, વાવ્યા પ્રભુ નિજ કૃત્યથી, સુરવૃક્ષ ને તેણે ગૃહે. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56